નવી દિલ્હી: એટીએમ કાર્ડ (ATM Card) આજની બેંકિગ સિસ્ટમમાં એક મહત્વની જરૂરીયાત બની ગયું છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ બેંકમાં નવું ખાતું ખોલાવે છે, ત્યારે તેને એટીએમ કાર્ડ આપવામાં આવે છે. એટીએમ કાર્ડથી લોકો કેશ ઉપાડવા ઉપરાંત તેના જરૂરી પોઇન્ટ ઓફ સેલ મશીન, તેમજ ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. હવે દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ ઘરે બેઠા એટીએમ કાર્ડને એક્ટિવેટ કરવાની સુવિધા આપી છે.
આ પણ વાંચો:- DPIIT ranking: સ્ટાર્ટઅપ માટે સૌથી અનુકૂળ રાજ્યોમાં ગુજરાત દેશમાં નંબર-1
આ રીતે કરી શકો છો એટીએમને એક્ટિવ
તમારી બેંકની બ્રાન્ચ અથવા એટીએમ પર કાર્ડને એક્ટિવેટ કરવા માટે જવું પડશે નહીં. તમારે માત્ર એસબીઆઇના ઇન્ટરનેટ બેંકિંગ પોર્ટલ પર લોગિન કરવા 16 ડિજિટનો એટીએમ નંબર હોવો જરૂરી છે.
આ પણ વાંચો:- રેલવેએ તૈયાર કર્યો કમાણીનો નવો ફોર્મૂલા, જરૂરિયાત મુજબ કરી શકશો બુકિંગ
ફોલો કરવા પડશે આ સ્ટેપ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે