Home> Business
Advertisement
Prev
Next

Airtel એ લોન્ચ કર્યો 148 રૂપિયાનો શાનદાર પ્લાન, 28 દિવસોની વેલિડિટી

એરટેલે પોતાના પ્રીપેડ યૂજર્સ માટે 148 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે જેમાં યૂજર્સને 3GB ડેટા મળે છે. આ દરમિયાન લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગ મફત મળશે. આ ઉપરાંત દરરોજ 100SMS પણ મળે છે. યૂજર્સ આ પ્લાનમાં પણ એરટેલ TV app અને મફત Wynk Music નો લાભ ઉઠાવી શકે છે.

Airtel એ લોન્ચ કર્યો 148 રૂપિયાનો શાનદાર પ્લાન, 28 દિવસોની વેલિડિટી

નવી દિલ્હી: એરટેલે પોતાના પ્રીપેડ યૂજર્સ માટે 148 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે જેમાં યૂજર્સને 3GB ડેટા મળે છે. આ દરમિયાન લોકલ, એસટીડી અને રોમિંગ કોલિંગ મફત મળશે. આ ઉપરાંત દરરોજ 100SMS પણ મળે છે. યૂજર્સ આ પ્લાનમાં પણ એરટેલ TV app અને મફત Wynk Music નો લાભ ઉઠાવી શકે છે.

fallbacks

Airtel એ લોન્ચ કર્યો 97 રૂપિયાનો શાનદાર પ્રીપેડ પ્લાન્સ, જાણો શું છે તેમાં ખાસ

145 રૂપિયાનો પ્લાન
એરટેલનો એક પ્લાન 145 રૂપિયાનો પણ છે. આ પ્લાનમાં યૂજર્સને 145 રૂપિયાનો ફૂલ ટોકટાઇમ મળે છે. કોલ રેટ 30 પૈસા કપાઇ છે અને તેની વેલિડિટી 42 દિવસોની હોય છે. આ ઉપરાંત 1GB ડેટા પણ મળે છે.  

ઇલેક્ટ્રિક SUV KONA થઇ લોન્ચ, ફૂલ ચાર્જમાં દોડશે 452 Kmની માઇલેજ, જાણો કિંમત

129 રૂપિયાનો પ્લાન
એરટેલના 129 રૂપિયાનો પ્લાન પણ વેલિડિટી 28 દિવસની છે. તેમાં યૂજર્સને 2GB ડેટા મળે છે. સાથે 300 SMS પણ મળે છે. 28 દિવસ માટે લોકલ, એસટીડી અને રોમિંગ મફત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More