Home> Business
Advertisement
Prev
Next

Amazon પર ફરીથી શરૂ થઇ રહ્યો છે મહાસેલ, 90% સુધી મળશે છૂટ, જાણો શું-શું છે ઓફર

Amazon ની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર લેટેસ્ટ અને સૌથી સારા સ્માર્ટફોન પર અહીં 40 ટકા સુધીની છૂટ મળશે. 699 રૂપિયા સાડી અહી ફક્ત 399 રૂપિયામાં મળશે. તો બીજે તરફ જૂતા પર પણ શાનદાર ઓફર મળશે.

Amazon પર ફરીથી શરૂ થઇ રહ્યો છે મહાસેલ, 90% સુધી મળશે છૂટ, જાણો શું-શું છે ઓફર

નવી દિલ્હી: તહેવારની સીઝન ચાલી રહી છે અને તેને ધ્યાનમાં રાખતાં ઇ-કોમર્સ વેબસાઇટ પણ ગ્રાહકોને એક-એકથી ચઢીયાતો ઓફર આપી રહી છે. Amazon ગ્રેટ ઇન્ડીયન ફેસ્ટીવલનો સેલ ફરીથી શરૂ થઇ રહ્યો છે. આ સેલ 13 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે. Amazon Great Indian Festival Saleમાં તમને 90 ટકા સુધીની છૂટ મળશે અને સાથે જ 1000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળશે. 

fallbacks

તહેવારની સીઝનમાં SBI ના ગ્રાહકોને ભેટ, લોન્ચ કર્યું EMI ડેબિટ કાર્ડ

Amazon ની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર લેટેસ્ટ અને સૌથી સારા સ્માર્ટફોન પર અહીં 40 ટકા સુધીની છૂટ મળશે. 699 રૂપિયા સાડી અહી ફક્ત 399 રૂપિયામાં મળશે. તો બીજે તરફ જૂતા પર પણ શાનદાર ઓફર મળશે. 799 રૂપિયાની કિંમતના જૂતા 499 રૂપિયામાં મળશે. તો બીજી તરફ પર્સ અને ઘડીયાળો પર પણ છૂટ આપવામાં આવશે. ટીવી અને ફ્રીજ જેવા ઇલેક્ટ્રિક આઇટમ પર 60 ટકાની છૂટ મળશે. 

Bharat Petroleum વેચવા માટે તૈયાર છે મોદી સરકાર, મુકેશ અંબાણી લગાવી શકે છે બોલી

ગ્રેટ ઇન્ડીયા ફેસ્ટિવલ સેલની વાત કરવામાં આવે તો અહીં તમને આઇસીઆઇસીઆઇ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે બોનસ ઓફર પણ મળશે. સાથે જ નો કોસ્ટ ઇએમઆઇની સુવિધા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ રહેશે. તહેવારની સીઝનના આ મહાસેલનો લાભ તમે પણ ઉઠાવી શકો છો. 12 ઓક્ટોબરથી બપોરે 12 વાગ્યથી Amazon Great Indian Festival Sale શરૂ થઇ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More