Home> Business
Advertisement
Prev
Next

આજથી શરૂ થશે ખરીદીનો મહાકુંભ, ઓફર્સ જાણીને રહી જશો દંગ

આજથી શરૂ થશે ખરીદીનો મહાકુંભ, ઓફર્સ જાણીને રહી જશો દંગ

નવ વર્ષમાં ઇ-કોમર્સ દિગ્ગજ અમેઝોન તમને ખરીદીની શાનદાર તક આજે રાત્રે એટલે કે ફક્ત થોડા કલાકો બાદ આપવા જઇ રહી છે. અમેઝોન પોતાના ગ્રાહકો માટે ગ્રેટ ઈન્ડિયન સેલ શરૂ કરવા જઇ રહી છે. આ સેલ આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ થવાનો છે. સેલ 20 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી ચાલશે. તેમાં તમારી પાસે ખરીદીની ભરપૂર તક હશે. આ દરમિયાન તમે સસ્તા ભાવમાં પોતાની પસંદગીનો સામાન ખરીદી શકશો. આ સેલમાં 4 લાખથી વધુ સેલર પોતાના ઉત્પાદ પેશ કરશે. જોકે આ અમેઝોન પ્રાઇમના મેંબર છે, તેના માટે સેલ પહેલાં જ ઓપન કરી દેવામાં આવ્યો છે. 

fallbacks

PM મોદી સાથે ફોટો પડાવવાની સોનેરી તક, બસ કરવું પડશે આટલું કામ

અમેઝોન બ્રાંડ્સ પર ખાસ ઓફર
આ સેલમાં જો તમે અમેઝોન બ્રાંડના થોડો સામાન ખરીદો છો તો તમને વિશેષ ડિસ્કાઉન્ટ મળશે. Amazonbasics, Solimo, Symbol, Myx, Vedaka, Presto વગેરે પર પણ છૂટ મળશે. લાઇવમિંટના સમાચાર અનુસાર તમે અમેઝોન ઇકો, ફાયરટીવી સ્ટિક અને કિંડલ ઈ-રીડર્સ સહિત અમેઝોન ડિવાઇસ પર 3,000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. 

Jio બાદ મુકેશ અંબાણી શરૂ કરશે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ, Flipkart-Amazon ને આપશે માત

10 ટકાની વધારાની છૂટ
અમેઝોનના આ સેલમાં ખરીદીમાં તમે એચડીએફસી બેંકના ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 10 ટકા વધારાની છૂટ મળે છે. ગ્રાહકોને આ સેલમાં સ્માર્ટફોન, કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, હોમ એન્ડ કિચન, લાર્જ એપ્લાયંસેઝ, ડેલી એસેંશિયલ સહિત ઘણા ઉત્પાદનોની ખરીદી ઓછા ભાવે કરવાની આઝાદી મળશે. આ ઉપરાંત તમને પ્યૂમા, રેડ ટેપ, બાટા, મધરકેર, વેરો મોડા, ફાસ્ટ્રેક, જોયાલૂકાસ, ટાઇમેક્સ, સ્કાઇબેગ્સ, એરો, એલજી, વોલ્ટાસ, બીપીએલ, એચ, કેનન, ફિલિપ્સ વગેરે બ્રાંડ પર પણ છૂટ મળશે. 

મોદી સરકાર આપી રહી છે ઘરબેઠા બિઝનેસ કરવાની તક, થશે તગડી કમાણી, આ રીતે ઉઠાવો ફાયદો

સ્માર્ટફોન પર આકર્ષક ઓફર
અમેઝોનના ગ્રેટ ઈન્ડિયન સેલમાં તમને શાનદાર ડીલ પર ઘણા બધા સ્માર્ટફોન ખરીદવાની તક મળશે. OnePlus 6T સ્માર્ટફોન પર શાનદાર એક્સચેંજ ઓફર સાથે Redmi Y2 અને Huawei Nova 3i ગ્રાહકોને ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રાહકોને સેલ દરમિયાન Vivo, OnePlus, Realme, Xiaomi, Philips જેવી મોટી બ્રાંડ પ્રોડક્ટ પર આકર્ષક ડીલ્સ મળશે. 

ફેશનના સામાન પર 80 ટકાની છૂટ
ચાર દિવસના આ સેલમાં ફેશનના કપડાં અથવા અન્ય સામાન્ય પર 80 ટકાની છૂટ મળશે. સેલમાં અમેઝોન પહેલાં ઓર્ડર પર ફ્રી હોમ ડિલીવરીની સુવિધા પણ આપી રહી છે. સેલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર શાનદાર ઓફર મળી શકે છે. સ્માર્ટફોન પર નો-કોસ્ટ ઈએમઆઇ સાથે એક્સચેંજ ઓફર મળશે. અહીં તમને લેપટોપ, હેડફોન, કેમેરા અને હાર્ડ ડ્રાઇવ સહિત અન્ય પ્રોડ્ક્ટ પર 60 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. ટીવી અને ઘરેલૂ એપ્લાયન્સ પર 50 ટકાની છૂટ મળશે. હોમ એન્ડ કિચન શોપિંગ પર 75 ટકાની છૂટ છે. આ કેટેગરીમાં 50,000થી વધુ પ્રોડક્ટ અડધી કિંમતે મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More