Home> Business
Advertisement
Prev
Next

ઓહો! હવે આ બ્લૂ કલરવાળું આધાર કાર્ડ ક્યાંથી આવ્યું? જાણી લેજો ક્યાંક તમારે ડખોના પડે!

આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે ઘણું જરૂરી ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડ વિશે બધા જાણે છે. પરંતુ શું તમે બ્લૂ કલરવાળા આધાર કાર્ડ વિશે જાણો છો. જો ન જાણતા હોય તો અમે તમને તેના વિશે જણાવીશું.

ઓહો! હવે આ બ્લૂ કલરવાળું આધાર કાર્ડ ક્યાંથી આવ્યું? જાણી લેજો ક્યાંક તમારે ડખોના પડે!

નવી દિલ્લી: આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે ઘણું જરૂરી ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડ વિશે બધા જાણે છે. પરંતુ શું તમે બ્લૂ કલરના આધાર કાર્ડ વિશે જાણો છો? જો ન જાણતા હોય તો અમે તમને આ અંગે વાત જણાવી રહ્યા છીએ. યૂનિક આઈડેન્ટિફિકેશન નંબરવાળા આધાર કાર્ડને UIDAI રજૂ કરે છે. તેમાં તમારું બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક જાણકારી થાય છે. આ કારણે અનેક જગ્યાએ તેનો યૂઝ એડ્રેસ પ્રૂફ તરીકે કરવામાં આવી શકે છે.

fallbacks

Medical Insurance માં તગડુ Premium ભરવા છતાં ક્લેઈમ વખતે કેમ નથી મળતા પુરા પૈસા? જાણો

બે પ્રકારના હોય છે આધાર:
એક રેગ્યુલર આધાર કાર્ડ જે બધા માટે હોય છે. તે વ્હાઈટ પેપર પર પ્રિન્ટ કરવામાં આવે છે. બીજું આધાર કાર્ડ બાળકો માટે બને છે. તે બ્લૂ કલરમાં હોય છે. બ્લૂ કલરવાળા આધાર કાર્ડને બાળ આધાર કાર્ડ પણ કહેવામાં આવે છે. નવા જન્મેલા બાળકો માટે તેમના માતા-પિતા બાળ આધાર કાર્ડ એપ્લાય કરી શકે છે. બાળ આધાર કાર્ડને UIDAIએ 2018માં જાહેર કર્યુ હતું. તે પાંચ વર્ષથી નાના બાળકો માટે બને છે. કલર ઉપરાંત તેમાં બીજું અંતર પણ છે.

'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!

બાળ આધાર કાર્ડ-આધાર કાર્ડમાં શું અંતર હોય છે:
આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક ડેટા જેમ કે ફિંગર પ્રિન્ટ અને આઈરીસ સ્કેન લેવામાં આવે છે. બાળ આધાર કાર્ડ માટે તેની જરૂર પડતી નથી. તેને એપ્લાય કરવા માટે માતા-પિતાની પાસે તેમનું આધાર કાર્ડ અને બાળકનું બર્થ સર્ટિફિકેટ હોવું જોઈએ. બાળ આધારને માતા કે પિતા કોઈ એકના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે. 5 વર્ષથી મોટું થવા પર બાળ આધાર કાર્ડ વેલિડ રહેતું નથી. તેના પછી બાયોમેટ્રિક ડેટા અપડેટ કરીને રેગ્યુલર આધાર કાર્ડ બનાવવું પડે છે.

ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!

કેવી રીતે બાળ આધાર કાર્ડ બનાવી શકાય:
પોતાના બાળકનું બાળ આધાર કાર્ડ બનાવવા માટે તમારે એનરોલમેન્ટ સેન્ટર જવું પડશે. અહીંયા તમારા બાળકનું બર્થ સર્ટિફિેકેટ અને માતા કે પિતામાંથી કોઈ એકનો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવો પડશે. તેના પછી બાળકનો ફોટો લેવામાં આવશે. વેરિફિકેશન પૂરું થઈ ગયા પછી તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે. 60 દિવસની અંદર બાળકનું આધાર કાર્ડ તૈયાર થઈ જશે.

આ છે દુનિયાની સૌથી રંગીન ગલીઓ જ્યાં લોકો બિંદાસ્ત મનાવે છે રંગરેલિયા! ક્યારેય નહીં જોઈ હોય રેડલાઈટ એરિયાઓની આવી તસવીરો!

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More