Home> Business
Advertisement
Prev
Next

બજેટ 2025 બાદ કયા કરશો રોકાણ? બ્રોકરેજે આ 8 શેરમાં આપી ખરીદીની સલાહ, 45% સુધી રિટર્નની તક!

બેટરી નિર્માતા કંપની એક્સાઇડ ઈન્ડસ્ટ્રીઝના શેર પર બ્રોકરેજ બજાજ બ્રોકિંગ ઉત્સાહિત જોવા મળી રહ્યું છે. બ્રોકરેજનું માનવું છે કે એક્સાઇડ શેર આવનારા સમયમાં 20 ટકા ઉપર જઈ શકે છે.
 

બજેટ 2025 બાદ કયા કરશો રોકાણ? બ્રોકરેજે આ 8 શેરમાં આપી ખરીદીની સલાહ, 45% સુધી રિટર્નની તક!

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2025 બાદ શેર બજારમાં કયા રોકાણ કરવું જોઈએ? આ સવાલ દરેક ઈન્વેસ્ટરોના મનમાં ચાલી રહ્યો છે. આ વચ્ચે બજારના ઘણી ટોપ બ્રોકરેજ ફર્મે મીડિયમ અને સ્મોલકેપવાળી કંપનીઓના શેરની ઓળખ કરી છે જે વર્તમાન સરકારની આર્થિક મોર્ચા પર ફરીથી રિકવરી પ્રયાસ અને કંઝપ્શન પર ફોકસ થવાને કારણે લાભ થવાની સંભાવના છે. આ આર્ટિકલમાં અમે તમને ટોપ બ્રોકરેજ ફર્મ દ્વારા બજેટ બાદ રોકાણ માટે સૂચવવામાં આવેલા ટોપ શેર વિશે જણાવીશું.

fallbacks

એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ શેર
વર્તમાન બજાર કિંમત: ₹374
લક્ષ્ય કિંમત: ₹448
અપસાઇડ સંભવિત: 20%
બ્રોકરેજ સૂચન - બજાજ બ્રોકિંગ

બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ શેર
વર્તમાન બજાર કિંમત: ₹1,163
લક્ષ્ય કિંમત: ₹1,335
અપસાઇડ સંભવિત: 15%
બ્રોકરેજ સૂચન - SBI સિક્યોરિટીઝ

આ પણ વાંચોઃ આઠમાં પગાર પંચમાં આટલો વધી શકે છે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, જાણો વિગત

ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક શેર
વર્તમાન બજાર કિંમત: ₹369
લક્ષ્ય કિંમત: ₹536
અપસાઇડ સંભવિત: 45%
બ્રોકરેજ સૂચન - PL કેપિટલ

હેવેલ્સ ઈન્ડિયા શેર
વર્તમાન બજાર કિંમત: ₹1,660
લક્ષ્ય કિંમત: ₹1,890
અપસાઇડ સંભવિત: 14%
બ્રોકરેજ સૂચન - PL કેપિટલ

કેન ટેકનોલોજી શેર
વર્તમાન બજાર કિંમત: ₹4,603
લક્ષ્ય કિંમત: ₹5,528
અપસાઇડ સંભવિત: 20%
બ્રોકરેજ સૂચન - PL કેપિટલ

સિરમા સીજીએસ ટેકનોલોજી શેર
વર્તમાન બજાર કિંમત: ₹555
લક્ષ્ય કિંમત: ₹629
અપસાઇડ સંભવિત: 13%
બ્રોકરેજ સૂચન - PL કેપિટલ

લેમન ટ્રી હોટેલ્સ શેર
વર્તમાન બજાર કિંમત: ₹144
લક્ષ્ય કિંમત: ₹179
અપસાઇડ સંભવિત: 24%
બ્રોકરેજ સૂચન: PL કેપિટલ

શેલ હોટેલ્સ શેર
વર્તમાન બજાર કિંમત: ₹801
લક્ષ્ય કિંમત: ₹1,064
અપસાઇડ સંભવિત: 33%
બ્રોકરેજ સૂચન: PL કેપિટલ

(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More