Home> Business
Advertisement
Prev
Next

આ શેર બનાવશે તમને માલામાલ, તમે વિચાર્યું પણ નહિ હોય એવું રિટર્ન મળશે

આ વર્ષે જો તમે એકથી ત્રણ વર્ષ સુધી ઈન્વેસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે સુદર્શન કેમિકલ્સ (Sudarshan chemicals) માં રૂપિયા લગાવી શકો છો. ઝી બિઝનેસ પર HDFC સિક્યોરિટીઝ (HDFC Securities)ના વીકે શર્માએ આ શેરમાં ખરીદી કરચવાની સલાહ આપી છે. વીકે શર્માના જણાવ્યા અનુસાર, આ શેરામં તમને વાર્ષિક 25 ટકા સુધીનું રિટર્ન મળશે. આ શેરની કિંમતની વાત કરીએ તો હાલ માર્કેટમાં એક શેરની કિંમત 454 રૂપિયાની આસપાસ છે.

આ શેર બનાવશે તમને માલામાલ, તમે વિચાર્યું પણ નહિ હોય એવું રિટર્ન મળશે

અમદાવાદ :આ વર્ષે જો તમે એકથી ત્રણ વર્ષ સુધી ઈન્વેસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે સુદર્શન કેમિકલ્સ (Sudarshan chemicals) માં રૂપિયા લગાવી શકો છો. ઝી બિઝનેસ પર HDFC સિક્યોરિટીઝ (HDFC Securities)ના વીકે શર્માએ આ શેરમાં ખરીદી કરચવાની સલાહ આપી છે. વીકે શર્માના જણાવ્યા અનુસાર, આ શેરામં તમને વાર્ષિક 25 ટકા સુધીનું રિટર્ન મળશે. આ શેરની કિંમતની વાત કરીએ તો હાલ માર્કેટમાં એક શેરની કિંમત 454 રૂપિયાની આસપાસ છે.

fallbacks

શિરડી સાંઈ દરબારમાં દર્શન કરવા જવાના છો તો પહેલા વાંચી લો આ ખબર, નહિ તો પસ્તાશો

સૌથી મોટી પિગમેન્ટ કંપની છે
કંપની વિશે વાત કરીએ તો, ઘરેલુ માર્કેટમાં તે સૌથી મોટી પિગમેન્ટ કંપની છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ લેબલમાં આ કંપની ચોથા સ્થાન પર આવે છે. આ વર્ષના બજેટમાં થનારી જાહેરાતની અસર આ કંપની પર પણ જોવા મળી શકે છે. 

મળશે ફાયદો
BASF, ક્લૈરિયંટ પણ પિગમેન્ટ કંપની છે. જોક, હાલ આ બંને કંપની પોતાના પ્રોડક્શન બંધ કરવાની છે. આ કંપનીઓના પ્રોડક્શન બંધ કરવાનો ફાયદો સુદર્શન કેમિકલ્સને મળશે. 

તીડનો આતંક કેડો મૂકતા નથી, બનાસકાંઠાના સરહદી જિલ્લામાં ફરી તીડના ધામા જોવા મળ્યાં

કંપનીના પોઝિટીવ ટ્રિગર્સ

  • આગામી સમયમાં મર્જિન અને ગ્લોબલ એક્સપોર્ટમાં સારા ગ્રોથની આશા છે
  • 1 વર્ષમાં 25 ટકા રિટર્ન માટે ઈન્વેસ્ટ કરવાની સલાહ છે
  • ઈન્વેસ્ટના હેતુથી ખરીદારી કરાવાનો સારો સમય છે
  • વાર્ષિક આધાર પર આવક 14 ટકા અને નફો 29 ટકા વધવાની શક્યતા છે
  • આ કંપનીથી 25 ટકા વાર્ષિક રિટર્ન મળવાની આશા વ્યક્ત કરાઈ છે

કંપનીનો નફો
સેલ્સનો CAGR 10 ટકા રહે છે
નેટ પ્રોફિટનો CAGR 20 ટકા રહે છે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બિઝનેસના સમાચાર જોવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More