Home> Business
Advertisement
Prev
Next

Budget 2021: પેંન્શન વડે થનાર કમાણી પર ચૂકવવો નહી પડે, 75+ વડીલોને ઇનકમ ટેક્સમાંથી છૂટ

નાણામંત્રી બજેટ 2021માં મોતી રાહત આપવાની જાહેરાત કરી છે કે પેંશન વડે કમાણી કરવા પર ટેક્સ નહી ચૂકવવો પડે. ફક્ત એટલું જ નહી વડીલોને સરકારે મોટી ભેટ આપી છે. આ ઉપરાંત 75 વર્ષથી મોટી ઉંમરના વડીલોને ઇનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવી છે.

Budget 2021: પેંન્શન વડે થનાર કમાણી પર ચૂકવવો નહી પડે, 75+ વડીલોને ઇનકમ ટેક્સમાંથી છૂટ

નવી દિલ્હી: નાણામંત્રી બજેટ 2021માં મોતી રાહત આપવાની જાહેરાત કરી છે કે પેંશન વડે કમાણી કરવા પર ટેક્સ નહી ચૂકવવો પડે. ફક્ત એટલું જ નહી વડીલોને સરકારે મોટી ભેટ આપી છે. આ ઉપરાંત 75 વર્ષથી મોટી ઉંમરના વડીલોને ઇનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. એટલે કે તેમને હવે ટેક્સ રિટર્ન આપવો નહી પડે. 

fallbacks

બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...

બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More