Home> Business
Advertisement
Prev
Next

જો તમારી પાસે છે આ ખાસ 1 Rs નો Coin, તો તમને મળશે 10 કરોડ રૂપિયા; જાણો કેવી રીતે

જો તમને પણ જૂના સિક્કા (Old Coin) અથવા નોટ એકઠી કરવાનો શોખ છે તો તમે પણ કરોડપતિ બની શકો છો. ઘણીવાર લોકો જૂના સિક્કાને ખૂબ સંભાળીને રાખે છે.

જો તમારી પાસે છે આ ખાસ 1 Rs નો Coin, તો તમને મળશે 10 કરોડ રૂપિયા; જાણો કેવી રીતે

નવી દિલ્હી: જો તમને પણ જૂના સિક્કા (Old Coin) અથવા નોટ એકઠી કરવાનો શોખ છે તો તમે પણ કરોડપતિ બની શકો છો. ઘણીવાર લોકો જૂના સિક્કાને ખૂબ સંભાળીને રાખે છે. આ સિક્કાઓની કિંમત હવે ખૂબ વધી ગઇ છે. તેના માટે તમને લાખો રૂપિયા મળી શકે છે. આજે તમને અમે એવા જ એક રૂપિયાના સિક્કા વિશે જણાવવા જઇ રહ્યા છે. જે તમને કરોડપતિ બનાવી શકે છે. 

fallbacks

એક સિક્કાની કિંમત છે 10 કરોડ રૂપિયા
મીડિયા રિપોર્ટ અનુસાર 1 રૂપિયાનો આ સિક્કો 10 કરોડ રૂપિયામાં હરાજી થઇ. પરંતુ આ સિક્કો મામૂલી સિક્કો ન હતો. જે સિક્કો અંગ્રેજોના જમાના (British Rule) નો હશે અને તેના પર સન 1885 મુદ્રણ (Printed) હોય તો તમને તેના માટે 10 કરોડ રૂપિયા મળશે. તેને તમે ઓનલાઇન હરાજી (Online Auction) માટે મુકી શકો છો. તમને જૂના સિક્કાને એકઠા કરવાનો શોખ છે તો અહીં તમે પણ પોતાના સિક્કા વેચી શકો છો. 

Alia Bhatt આ પરણિત એક્ટરને માનતી હતી બેસ્ટ કિસર, આપ્યા હતા 10 માંથી 10 પોઇન્ટ

ક્યાં વેચશો સિક્કા
ઓનલાઇન સેલમાં તમે આ સિક્કાની હરાજી કરી 9 કરોડ 99 લાખ રૂપિયા સુધી જીતી શકો છો. તમારા મનમાં આ સવાલ જરૂર થશે કે આખરે આ એક સિક્કા માટે આટલા પૈસા આપનાર ક્યાંથી મળશે? આ સાથે જ જાણી લો તેની હરાજી ક્યાંથી કરવાથી તમને વધુ ફાયદો મળશે. આ ઉપરાંત હરાજીની પ્રક્રિયા પણ તમને જણાવીશું. 

પ્રાઈવેટ પાર્ટ સંતાડવા આ અભિનેત્રીઓને ક્યારેક બિલ્લી તો ક્યારેક બુકનો કેમ લેવો પડ્યો સહારો? શું છે હકીકત

ઓનલાઇન આ રીતે કરાવો હરાજી
આ જૂના સિક્કાને હરાજી માટે તમે OLX પર વિજિટ કરો. અહીં તમે પોતાની લોગ ઇન આઇડી બનાવો અને પોતાના સિક્કાની હરાજી કરો.  આ સાથે જ તમે indiamart.com પર પણ તમે પોતાની આઇડી બનાવીને સિક્કાની હરાજી કરી શકો છો. તેના માટે તમે લાખો રૂપિયા મળી શકે છે. સૌથી પહેલાં તમે ક્વિકર (Quickr) વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરો. ત્યાંથે તમે પેમેન્ટ અને ડિલીવરીની શરતોના અનુસાર તમારો સિક્કો વેચી શકો છો. હરાજી માટે તમારે તમારા સિક્કાનો ફોટો શેર કરવો પડશે. ઘણા લોક એંટીક સામાન ખરીદે છે. કેટલાક લોકો જે જૂના સિક્કાને એકઠા કરે છે તે તેના માટે સારા પૈસા આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More