Home> Business
Advertisement
Prev
Next

Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ

Electricity Bill Decrease: જો આપણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખીએ તો વિજળીનું બિલ અડધાથી ઓછું આવશે. આવો આજે અમે તમને જણાવીએ કે વિજળીનું બિલ ઓછું કરવાના સરળ ઉપાય...
 

Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ

How To Reduce Electricity Bill: શિયાળામાં વિજળીની સૌથી વધુ ખપત થાય છે. વધુ વિજળીનું બિલ આવવાના ડરથી લોકો વિજળીનો વપરાશ ઓછો કરવા લાગે છે. ઘણીવાર આપણે અજાણતાં એવી વસ્તુઓ કરીએ છીએ, જેના લીધે વિજળીનો કારણ વિના વધુ ઉપયોગ થાય છે. જો આપણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખીએ તો બિલ અડધાથી ઓછું થઇ જશે.

fallbacks

વિજળીનું બિલ વધવાનો અર્થ છે કે બજેટ ખોરવાઇ જવું. જો તમે પણ વધુ વિજળીના બિલની કંટાળી ગયા છો તો ઘરમાં કેટલાક ફેરફાર તમને ફાયદો પહોંચાડશે. વિજળીનું બિલ ઓછું કરવા માટે તમારે કેટલાક ડિવાઇસ બદલવા પડશે. 

આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે

LED Bulb નો કરો ઉપયોગ
તમારા ઘરમાં જો જૂના બલ્બ છે તો તેને તાત્કાલિક દૂર કરો. જૂના બલ્બ વિજળીનો વધુ વપરાશ કરે છે. આ બલ્બની જગ્યાએ તમારે LED બલ્બનો ઉપયોગ કરી શકે છે. તેનાથી વિજળીની ઓછી ખપત થાય છે અને વધુ બિલ પણ નહી આવે.

હીટરથી બચો
જો તમારા ઘરમાં વધુ કેપેસિટીવાળા હીટર લાગે છે તો તેને તાત્કાલિક હટાવી દો. હાઇ કેપેસિટીવાળા હીટર વધુ વિજળીની ખપત કરે છે. હીટરની જગ્યાએ તમે બ્લોઅરનો ઉપયોગ કરી શકો છો કારણ કે આ હીટરના મુકાબલે વિજળીની ઓછી ખપત કરે છે. 

આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More