Home> Business
Advertisement
Prev
Next

વિજળી થઇ જશે બિલકુલ Free! બસ ઘરની છત પર લગાવો આ 'પ્લેટ', 114 રૂપિયામાં થઇ જશે કામ

solar panel price: જો તમે પણ વધુ વિજળીના બિલથી પરેશાન છે તો આજે અમે તમારા માટે એવા ગેજેટ વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમારું કામ થઇ જશે...

વિજળી થઇ જશે બિલકુલ Free! બસ ઘરની છત પર લગાવો આ 'પ્લેટ', 114 રૂપિયામાં થઇ જશે કામ

Electricity Bill: દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કડકડી ઠંડી પડી રહી છે. એવામાં લોકો હીટર અને ગીઝરનો વધુ ઉપયોગ કરે છે. વધુ ઉપયોગથી વિજળીની ખપત પણ વધુ થાય છે અને તેની સીધી અસર ખિસ્સા પર પડે છે. પરંતુ કેટલાક ગેજેટ્સ એવા છે, જે વિજળી બચાવવામાં મદદ કરે છે. જો તમે પણ વધુ વિજળીના બિલથી પરેશાન છો તો આજે અમે તમને એવા ગેજેટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેનાથી તમારું કામ થઇ જશે. 

fallbacks

અમે જે ગેજેટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, તે છે સોલાર પેનલ, જેની કિંમત ખૂબ ઓછી છે 100 ગ્રામ હલકી છે. સાઇઝની વાત કરીએ તો ખૂબ નાની છે. તેને ફક્ત એક દિવાલ પર લગાવવાની છે. તેને તે જગ્યાએ લગાવવાની છે જ્યાં ડાયરેક્ટ તડકો આવતો હોય. તડકોથી આ એનર્જી જનરેટ કરે છે. 

આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા

Electronic Spices 6v-60 mAh 2LED2MtrWire Solar Panel
Electronic Spices 6v-60 mAh 2LED2MtrWire Solar Panel ફ્લિપકાર્ટ પર વેચાઇ રહી છે. અહીં તેને ફક્ત 14 રૂપિયામાં ખરીદી શકાય છે. તેનો વોલ્ટેજ આઉટપુટ 6W છે. પ્રોડક્ટને ખૂબ સારા રિવ્યૂ મળ્યા છે. રિવ્યૂઝમાં ખરીદેલા લોકોએ જણાવ્યું કે તેનાથી લાઇટ ચલાવી શકાય છે.  

કેટલાકનું કહેવું છે કે ફોનને પણ સરળતાથી ચાર્જ કરી શકાય છે. ફ્લિપકાર્ટ પર આ પ્રોડક્ટને 3.7 સ્ટારની રેટીંગ આપવામાં આવી છે. તેને લગાવવાથી વિજળીનું સંપૂર્ણપણે તો નહી પરંતુ કેટલીક હદે ઓછું કરી શકાય છે. 

આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More