Home> Business
Advertisement
Prev
Next

Earn Money: શું તમારી પાસે છે 786 નંબરની નોટ? તો થઈ શકે છે 3 લાખની કમાણી, જાણો વિગત

Earn Money: જો તમે પણ નોકરીની સાથે વધારાની કમાણી કરવા ઈચ્છો છો તો આ સમાચાર જરૂર વાંચો. તમે ઘરે બેસીને ઓનલાઇન મિનિટોમાં લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. જાણો સમગ્ર વિગત...

Earn Money: શું તમારી પાસે છે 786 નંબરની નોટ? તો થઈ શકે છે 3 લાખની કમાણી, જાણો વિગત

નવી દિલ્હીઃ જો તમે નોકરીની સાથે ઘરે બેસીને પૈસા કમાવા ઈચ્છો છો તે પણ મહેનત વગર તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમારા માટે એક એવી રીત શોધીને લાવ્યા છીએ જેના દ્વારા તમે મિનિટોમાં લાખોપતિ બની શકો છે. જો તમારી પાસે કોઈપણ 786 નંબરવાળી કોઈ  1, 5,10, 20, 50, 100 કે 2000 રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેસીને મોટી કમાણી કરી શકો છો. આવો જાણીએ આ નોટ દ્વારા તમે કઈ રીતે કમાણી કરી શકો છો. 

fallbacks

ઘણા લોકો કરે છે જૂની નોટોનું કલેક્શન
આજકાલ લોકોને જૂની અને યુનિક કોઇનના કલેક્શનનો મોટો શોખ છે. જૂના કોઇનને ભેગા કરવા અને તેને સાચવી રાખવા એક ટ્રેન્ડ છે. પરંતુ તમે જાણો છો આ શોખ તમને મોટી કમાણી કરાવી શકે છે. જો તમારી પાસે 786 નંબરવાળી નોટ છે તો તમે તેને ઈ-બે (Ebay, Website) પર વેચી શકો છો. આ વેબસાઇટ જૂની નોટો કે સિક્કા વેચવા માટે છે. 

786 નંબરમાં શું છે ખાસ?
ધર્મ અને ડેસ્ટિનીમાં વિશ્વાસ રાખનાર લોકોની કમી નથી. બીજી તરફ એન્ટિક વસ્તીનો સંગ્રહ કરનાર લોકો પણ ઘણા છે. ઇસ્લામમાં 786 અંકનું મોટું મહત્વ છે અને મુસ્લિમ લોકો તેને પવિત્ર ગણે છે. પરંતુ 786ને લઈને અલગ-અલગ ધર્મના નિષ્ણાંતોનો મત જુદો-જુદો છે. 786 નંબરને માત્ર મુસ્લિમ જ નહીં અન્ય જાતિ-સમુદાયના લોકો પણ લકી માને છે. 

આ પણ વાંચોઃ આઝાદીના અમૃત મહોત્સવ પર એસબીઆઈએ લોન્ચ કરી ઉત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ

કઈ રીતે વેચશો આ નોટ?
- આ નોટને વેચવા માટે તમે www.ebay.com પર ક્લિક કરો.
- હવે હોમ પેજ પર રજીસ્ટર કરો
- અહીં તમને ખુદને સેલર તરીકે રજીસ્ટર કરો.
- ત્યારબાદ તમારી નોટનો એક ફોટો લો અને તેના સાઇટ પર અપલોડ કરો.
- પછી Ebay તે લોકો સાથે મુલાકાત કરાવશે જે જૂની નોટ અને કોઇન ખરીદવાનો શોખ રાખે છે અને આ પ્લેટફોર્મ પર છે. 
- હવે જે લોકોને આ નોટ ખરીદવી હશે તે તમારો સંપર્ક કરશે.
- અહીં તમે આ લોકોનો સંપર્ક કરી અને ભાવ નક્કી કરી શકો છો.
- ત્યારબાદ તમને યોગ્ય કિંમત મળે એટલે તમે નોટ વેચી શકો છો.

આ પણ વાંચોઃ દમદાર બેટરી અને શાનદાર ફીચર્સ સાથે ઓલાનું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, જાણો કિંમત 

કઈ-કઈ નોટની છે ડિમાન્ડ?
તેથી લોકો આ નંબરની દરેક વસ્તુને સાચવીને રાખે છે. તેવામાં જો તમારી પાસે આ ખાસ નંબર 786 વાળી નોટ છે તો તમે પણ ઘરે બેસી આસાનીથી લાખોપતિ બની શકો છો. Ebay ની વેબસાઇટ પર રજીસ્ટર કરી તમે આ નંબરવાળી નોટો 5, 10, 20, 50, 100, 200, 500, 2000 રૂપિયાની નોટ વેચી શકો છો. તમે ઘરે બેસીને આ નોટ વેચી શકો છો અને નફો મેળવી શકો છો.

કેટલી થશે કમાણી?
તમે આ એન્ટિક નોટથી મોટી કમાણી કરી શકો છો. Ebay પર પસંદગીની નોટની હરાજી થાય છે. અહીં નોટ પર બોલી લગાવવામાં આવે છે. ત્યારબાદ તમે ભાવ નક્કી કરી શકો છો. ખાસ વાત છે કે બોલીમાં ગમે તે ભાગ લઈ શકે છે. તેવામાં તમે 786 નંબરવાળી નોટ હોય તો સારી કમાણી કરી શકો છો. કિંમત પર નજર કરીએ તો અત્યાર સુધી આ નોટ પર 3 લાખ રૂપિયા જેટલી બોલી લગાવવામાં આવી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More