Home> Business
Advertisement
Prev
Next

જો તમારી પાસે છે આ 1 રૂપિયાનો સિક્કો? તો તમે બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે?

જો કે, હાલ આપણે આ અહેવાલમાં જે સિક્કાની વાત કરીએ છીએ તે કોઈ સામાન્ય સિક્કો નથી, પરંતુ બ્રિટિશ જમાનાનો છે. જો તમારી પાસે પણ આ સિક્કો છે તો તમને 10 કરોડ રૂપિયા મળી શકે છે. આ સિક્કાને ઓનલાઈન વેંચીને તમે ઘરે બેઠા બેઠા કરોડપતિ બની શકો છો.

જો તમારી પાસે છે આ 1 રૂપિયાનો સિક્કો? તો તમે બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે?

Old Coin: આજકાલ લોકોને જૂની વસ્તુઓ સંગ્રહ કરવાનો કે ખરીદવાનો મોટો ક્રેઝ હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા કે કોઈ અન્ય થર્ડ પાર્ટી વેબસાઈટો પર હરાજીઓ થાય છે. શું તમારી પાસે પણ જૂના જમાનાનો 1 રૂપિયાનો સિક્કો છે. જો હા.. તો તમને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકે તેમ નથી. જી હાં. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આજે માર્કેટમાં એવી કેટલીયે વેબસાઈટ્સ છે જે જૂની અને દુર્લભ સિક્કા અને નોટોને ખરીદે અને વેચે છે. જ્યાં તમને તમારા સંગ્રહ કરી રાખેલા સિક્કા કે નોટની સારી કિંમત મળી શકે છે.

fallbacks

જો કે, હાલ આપણે આ અહેવાલમાં જે સિક્કાની વાત કરીએ છીએ તે કોઈ સામાન્ય સિક્કો નથી, પરંતુ બ્રિટિશ જમાનાનો છે. જો તમારી પાસે પણ આ સિક્કો છે તો તમને 10 કરોડ રૂપિયા મળી શકે છે. આ સિક્કાને ઓનલાઈન વેંચીને તમે ઘરે બેઠા બેઠા કરોડપતિ બની શકો છો.

આ સિક્કાને ઓનલાઈન કેવી રીતે વેચશો?
જો તમારી પાસે બ્રિટિશકાળનો આ સિક્કો હોય તો તમારે coinbazar.com વેબસાઈટ પર જાવ. પછી તમારી પાસે રહેલા આ સિક્કાનો ફોટો ક્લિક કરો અને તે ફોટો વેબસાઈટ પર અપલોડ કરો. અહીં કોઈ પણ વ્યક્તિ આ સિક્કાને ખરીદવા માંગતો હશે તે તમારો સીધો સંપર્ક કરી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More