Home> Business
Advertisement
Prev
Next

મોદી કેબિનેટે 3 મહત્વપૂર્ણ બિલને આપી મંજૂરી, ટૂંક સમયમાં મોટર વ્હીકલ કાયદો

મોદી કેબિનેટે સોમવારે ત્રણ મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. આ ત્રણ મહત્વપૂર્ણ બિલ છે- વ્હીકલ અમેંડમેંટ બિલ, કંઝ્યૂમર પ્રોટેક્શન બિલ અને NIA અમેંડમેંટ બિલ. મોટર વ્હીકલ અમેંડમેંટ બિલને રોડ અકસ્માતો પર લગામ લગાવવાનો હેતુથી લાવવામાં આવ્યો છે. દેશમાં રોડ અકસ્માતમાં સતત વધારો થઇ રહ્યો છે. આ બિલ હેઠળ ટ્રાફિક રૂલ્સ તોડવા પર દંડ, ટ્રાફિક નિયમોનું પાલન થાય તેના માટે ટેક્નોલોજીનો ઉપયોગ, ડ્રાઇવિંગ સાઇસન્સના નિયમોમાં ફેરફાર જેવા સુધારા સામેલ કરવામાં આવ્યા છે.

મોદી કેબિનેટે 3 મહત્વપૂર્ણ બિલને આપી મંજૂરી, ટૂંક સમયમાં મોટર વ્હીકલ કાયદો

નવી દિલ્હી: મોદી કેબિનેટે સોમવારે ત્રણ મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. આ ત્રણ મહત્વપૂર્ણ બિલ છે- વ્હીકલ અમેંડમેંટ બિલ, કંઝ્યૂમર પ્રોટેક્શન બિલ અને NIA અમેંડમેંટ બિલ. મોટર વ્હીકલ અમેંડમેંટ બિલને રોડ અકસ્માતો પર લગામ લગાવવાનો હેતુથી લાવવામાં આવ્યો છે. દેશમાં રોડ અકસ્માતમાં સતત વધારો થઇ રહ્યો છે. આ બિલ હેઠળ ટ્રાફિક રૂલ્સ તોડવા પર દંડ, ટ્રાફિક નિયમોનું પાલન થાય તેના માટે ટેક્નોલોજીનો ઉપયોગ, ડ્રાઇવિંગ સાઇસન્સના નિયમોમાં ફેરફાર જેવા સુધારા સામેલ કરવામાં આવ્યા છે.

fallbacks

Xiaomi એ ઘટાડ્યો આ મનપસંદ સ્માર્ટફોનની ભાવ, હવે આટલામાં મળશે

મોટર વ્હીકલ અમેંડમેંટ બિલ દેશમાં રોડ એક્સિડન્ટ ઓછા કરવાના હેતુથી રોડ નિયમોનું ઉલ્લંઘન કરતાં ભારે ભરખમ દંડ ચૂકવવો, ટેક્નોલોજી અથવા ડિજિટલની મદદાથી મહત્વપૂર્ણ પાસાઓમાં સુધારો લાવવો જેવા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું, રજિસ્ટ્રેશન પ્રક્રિયા વગેરે અને આ બધા દ્વારા ભ્રષ્ટાચાર પર લગામ કસવામાં આવશે. 

SBI ક્રેડિટ કાર્ડ પર આ સ્થિતિઓમાં વસૂલે છે ચાર્જ, સમયસર બાકી ચૂકવવામાં જ ભલાઇ

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સરકાર કેબિનેટમાંથી મંજૂર બિલને ચાલુ મોનસુન સત્રમાં રજૂ કરશે. તમને જણાવી દઇએ કે મોદી સરકાર પહેલીવાર સત્તામાં આવી હતી ત્યારે આ બિલોને સંસદ માં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ પુરતુ સંખ્યાબળ ન હોવાના લીધે સરકાર તેને મંજૂરી કરાવી શકી ન હતી. તેમાં સૌથી મહત્વપૂર્ણ મોટર વ્હીકલ અમેંડમેંટ એક્ટ હતો. હવે સરકાર નવેસરથી ત્રણેય બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More