Home> Business
Advertisement
Prev
Next

Pan Aadhaar Linking: લોકો માટે રાહતના સમાચાર, પાન સાથે આધાર લિંક કરવાની મુદ્દતમાં વધારો

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા આવકવેરા વિભાગે લોકોને મોટી રાહત આપી છે. પાન સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. 
 

Pan Aadhaar Linking: લોકો માટે રાહતના સમાચાર, પાન સાથે આધાર લિંક કરવાની મુદ્દતમાં વધારો

નવી દિલ્હીઃ જે લોકો હજુ સુધી પોતાનું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શક્યા નથી, તેના માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. આવતવેરા વિભાગે ટ્વીટ કરી જાણકારી આપી છે. પેનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારીને 30 જૂન, 2021 કરી દેવામાં આવી છે. પહેલા આ તારીખ 31 માર્ચ, 2021 હતી. કોરોના વાયરસ મહામારીને કારણે ઉભી થયેલી મુશ્કેલીને જોતા સરકારે આ નિર્ણય લીધો છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More