નવી દિલ્હી: કોઇ પણ ફાઇનાશિયલ ટ્રાન્જેક્શન માટે પાન કર્ડ (PAN Card) સૌથી જરૂરી છે. પાન કાર્ડના દસ આંક દ્વારા તમે બેંક એકાઉન્ટ ખોલાવવા, પ્રોપર્ટી ખરીદવા, ગાડી ખરીદવા, આઇટીઆર ફાઇલ કરવા, 2 લાખ રૂપિયાથી વધારેની જ્વેલેરી ખરીદવા જેવી ઘણા કામો સરળતાથી કરી શકો છો. પરંતુ આજકાલ નકલી પાન કાર્ડના ઘણા કેસ સામે આવી રહ્યાં છે. એવામાં તમે પણ કોઇપણ ટ્રાન્જેક્શન કરતા પહેલા જાણી લો કે તમારું પાન કાર્ડ નકલી તો નથી. આવો અમે તમને જણાવીએ કે કેવીરીતે તમે પાન કાર્ડ નકલી છે કે ઓરીજન્લ તે ચેક કરી શકો છો.
આ પણ વાંચો:- હવાઇ યાત્રા માટે સરકારે જાહેર કર્યા નવા નિયમ, યાત્રા દરમિયાન માસ્ક ન પહેર્યું તો...
IT ડિપાર્ટમેન્ટ જારી કરે છે પાન
ઇનકમ ટેક્સ વિભાગ (Income tax department) તરફથી 10 અંકની એક ઓળખ સંખ્યા જારી કરાવમાં આવે છે. આ પરમેનેન્ટ એકાઉન્ટ નંબર કહે છે. પાન કાર્ડ અમારી ઓળખનું એક જરૂરી ડોક્યૂમેન્ટ છે. ખાસકરી નાણાકીય કેસમાં તેનો મોટો રોલ છે.
આ પણ વાંચો:- જનધન યોજના પર પીએમ મોદીએ કર્યું ટ્વિટ, જાણો કેમ કહ્યું તેને 'ગેમચેન્જર'?
આ રીતે કરી શકો છો તમારી PANની ઓળખ
આ પણ વાંચો:- Petrol Diesel Price: 13 દિવસમાં 1.51 રૂપિયા મોંઘુ પેટ્રોલ, જાણો આજના ભાવ
વધી રહ્યા છે ખોટા કેસ
દેશભરમાં થયેલા લોકડાઉન બાદ નકલી પાન કાર્ડથી લોકો સાથે છેતરપીંડિ કરવામાં આવી રહી છે. એવામાં તમારા પાન કાર્ડની સત્યતાની જાણકારી હોવી સૌથી જરૂરી છે. દેશમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી જારી કરવામાં આવેલા પાન કાર્ડની તપાસ કરવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે