Home> Business
Advertisement
Prev
Next

લોકડાઉન દરમિયાન કામ કરનાર કર્મચારીઓને SBI આપશે વધારે વેતન

કોરોના વાયરસના ખતરા વચ્ચે SBIની શાખાઓમાં કામ કરી રહેલા કર્મચારીઓને બેંકે વધારાનું વેતન આપવાની જાહેરત કરી છે. બેંક દ્વારા મોકલવામાં આવેલા સર્કુલર અનુસાર લોકડાઉનની અવધિ દરમિયાન કામ કરનાર દરેક કર્મચારીને 6 દિવસના કામ પર એક દિવસનો વધારાનું વેતન આપવામાં આવશે.

લોકડાઉન દરમિયાન કામ કરનાર કર્મચારીઓને SBI આપશે વધારે વેતન

નવી દિલ્હી: કોરોના વાયરસના ખતરા વચ્ચે SBIની શાખાઓમાં કામ કરી રહેલા કર્મચારીઓને બેંકે વધારાનું વેતન આપવાની જાહેરત કરી છે. બેંક દ્વારા મોકલવામાં આવેલા સર્કુલર અનુસાર લોકડાઉનની અવધિ દરમિયાન કામ કરનાર દરેક કર્મચારીને 6 દિવસના કામ પર એક દિવસનો વધારાનું વેતન આપવામાં આવશે. બેંકના અનુસાર આ નિર્ણય 21 માર્ચથી લાગૂ કરવામાં આવ્યું છે અને 14 એપ્રિલ અતહ્વા પછી લોકડાઉન ખતમ થવા સુધી ચાલુ રહેશે. 

fallbacks

બેંકના સર્કુલરમાં કહેવામાં આવ્યું કે આ પડકાર ભરેલા માહોલમાં સેવાઓ આપી રહેલા કર્મચારીઓને વધારાનું વેતન આપવાનું બને છે. બેંક આ કર્મચારીઓની ચિંતા કરે છે અને તેમની સાથે ઉભા છીએ. આ નિર્ણયમાં બેંકના તમામ કર્મચારી સામેલ છે જે ભલે જ શાખાઓમાં કામ કરી રહ્યા છે અથવા કોઇ બીજા વિભાગમાં કામ કરી રહ્યા હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More