Home> Business
Advertisement
Prev
Next

Swati Piramal:કોણ છે મુકેશ અંબાણીના વેવાણ ? ભૂતપૂર્વ PM મનમોહન સિંહ સાથે કર્યું છે કામ ; સંભાળી છે આ જવાબદારીઓ

 મુકેશ અંબાણી, વિશ્વના ટોચના અમીરોમાંના એક છે. એમને કોઈના પરિચયની જરૂર નથી. આ દિવસોમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ના વેવાણ અને તેમની પુત્રી ઈશા અંબાણીની સાસુ ચર્ચામાં છે. દરેક વ્યક્તિ તેમના વિશે જાણવા માંગે છે. મોટા બિઝનેસ ટાયકૂન્સની યાદીમાં તેમનું નામ પણ સામેલ છે.

Swati Piramal:કોણ છે મુકેશ અંબાણીના વેવાણ ? ભૂતપૂર્વ PM મનમોહન સિંહ સાથે કર્યું છે કામ ; સંભાળી છે આ જવાબદારીઓ

Swati Piramal Net Worth:  મુકેશ અંબાણી, વિશ્વના ટોચના અમીરોમાંના એક છે. એમને કોઈના પરિચયની જરૂર નથી. આ દિવસોમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ના વેવાણ અને તેમની પુત્રી ઈશા અંબાણીની સાસુ ચર્ચામાં છે. દરેક વ્યક્તિ તેમના વિશે જાણવા માંગે છે. મોટા બિઝનેસ ટાયકૂન્સની યાદીમાં તેમનું નામ પણ સામેલ છે.
fallbacks
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક
fallbacks
તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ કામ કર્યું છે અને મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. ઈશા અંબાણી તેમના દીકરાની વહુ છે. ઈશાના લગ્ન તેના પુત્ર આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા. આવો જાણીએ મુકેશ અંબાણીના વેવાણ અને ઇશાના સાસુ વિશે.
fallbacks
જણાવી દઈએ કે ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વેવાણનું નામ સ્વાતિ પીરામલ છે. સ્વાતિ પીરામલે 2010 થી 2014 સુધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે કામ કર્યું છે. સ્વાતિ પીરામલ પીએમ કાઉન્સિલ ઓફ ટ્રેડ અને સાયન્ટિફિક એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય રહી ચૂક્યા છે.

fallbacks

આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો

fallbacks
સ્વાતિ પીરામલને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવી ચૂકયા છે. પિરામલ ગ્રૂપની એનજીઓ દ્વારા સ્વાતિ પિરામલે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કાર્ય કર્યું છે. પિરામલ ગ્રુપ દ્વારા મુંબઈમાં ગોપાલકૃષ્ણ પિરામલ મેમોરિયલ હોસ્પિટલની પણ સ્થાપના કરવામાં આવી છે. આ સિવાય સ્વાતિ પીરામલે અનેક રોગો સામે જન આરોગ્ય અભિયાન ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

સ્વાતિ પિરામલે હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ સિવાય તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી મેળવી છે. તેઓ મુંબઈમાં સ્થિત ગોપાલકૃષ્ણ પીરામલ હોસ્પિટલના સ્થાપક પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિશ્વની 25 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્વાતિ પીરામલનું નામ 8 વખત આવ્યું છે. તેમની પુત્રી નંદિની પીરામલને પણ યંગ ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. સ્વાતિ પીરામલને ભારતની બહાર એવોર્ડ આપવામાં આવ્યો છે. ફ્રાન્સે સ્વાતિ પિરામલને નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ મેરિટથી (Knight of the Order of the Merit) પણ સન્માનિત કર્યા, જે દેશનું બીજા સર્વોચ્ચ સન્માન છે.

આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More