Home> Entertainment
Advertisement
Prev
Next

Horror Movies: રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ

Horror Movies: લોકોને ફિલ્મ કરતાં વેબ સીરીઝ જોવી વધારે ગમે છે. જો તમને પણ વેબ સીરીઝ જોવાનો શોખ છે તો આ 5 હોરર વેબ સીરીઝ જોઈ લો. આ વેબ સીરીઝ શરુઆતથી અંત સુધી તમને જકડી રાખશે.
 

Horror Movies: રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ

Horror Movies: એકશન, થ્રીલર સાથે હોરર જોનરની ફિલ્મો અને વેબ સીરીઝ લોકપ્રિય થતી હોય છે. હોરર જોનરની ફિલ્મો અને વેબ સીરીઝ જોવાના શોખીનો માટે ઓટીટી પ્લેટફોર્મ મોટો ખજાનો છે. અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર હોરર જોનરની બેસ્ટ વેબ સીરીઝ ઉપલબ્ધ છે. આજે તમને ઓટીટી પર ઉપલબ્ધ 5 સૌથી ખતરનાક વેબ સીરીઝ વિશે જણાવીએ. આ વેબ સીરીઝને લોકોએ ખૂબ પસંદ કરી છે. જો તમે અત્યાર સુધીમાં આ સીરીઝ જોઈ નથી તો હવે જોઈ લો.

fallbacks

આ પણ વાંચો:  ઐશ્વર્યા-અભિષેકના લગ્ન રોકવા જાન્હવી કપૂરે કાપી હતી હાથની નસ... ખબર છે આ ઘટના વિશે ?

ઈંસ્પેક્ટર ઋષિ

વર્ષ 2024 ની સાઉથ હોરર સીરીઝ છે. આ વેબ સીરીઝમાં એક ગામડાની સ્ટોરી દેખાડવામાં આવી છે. જ્યાં એક પછી એક હત્યા થવા લાગે છે. આ કેસ ઈંસ્પેક્ટર ઋષિને સોંપવામાં આવે છે. ત્યારપછી સ્ટોરીમાં જબરદસ્ત ટ્વીસ્ટ આવે છે. આ વેબ સીરીઝ પ્રાઈમ વીડિયો પર જોઈ શકાશે.

આ પણ વાંચો: બોલીવુડના આ 5 સ્ટાર્સે ટોપની હિરોઈનો સાથે ખુલ્લેઆમ અફેર કર્યા પણ પત્ની ન બનાવી..

ઘોઉલ

વર્ષ 2018 માં ઘોઉલ વેબ સીરીઝની સીઝન શરુ થતી. દર્શકોએ આ સીરીઝને ખૂબ પસંદ કરી છે. આ વેબ સીરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. 

આ પણ વાંચો: ઐશ્વર્યા-અભિષેક ઈચ્છે તો પણ નહીં થાય તેમના ડિવોર્સ, કારણ છે બચ્ચન પરિવારની આ પરંપરા

બેતાલ

2020 માં હોરર વેબ સીરીઝ બેતાલ રિલીઝ થઈ હતી. આ સીરીઝની સ્ટોરી પણ એક ગામ પર આધારિત છે. આ સીરીઝ પણ નેટફ્લિક્સ પર જોઈ શકો છો. આ સીરીઝ જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. 

આ પણ વાંચો: અક્ષય કુમારના અફેરનું લિસ્ટ છે લાંબુ, બોલીવુડની આ અભિનેત્રીઓ હતી અક્કીની પ્રેમિકાઓ

ટાઈપરાઈટર

વર્ષ 2019 માં ટાઈપરાઈટર વેબ સીરીઝ આવી હતી. આ સીરીઝ સુજોય ઘોષના નિર્દેશનમાં બની છે. આ સીરીઝ નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. 

આ પણ વાંચો: 15 વર્ષે જ પરણી જવાની હતી એકતા, પણ જીતેંદ્રએ કહી એવી વાત કે દીકરીએ માંડી વાળ્યા લગ્ન

ભ્રમ

વર્ષ 2019 માં ભ્રમ વેબ સીરીઝ રિલીઝ થઈ હતી. આ એક સાઈકોલોજિકલ થ્રિલર છે. આ વેબ સીરીઝમાં કલ્કિ કોચલિન મુખ્ય ભુમિકામાં છે. આ વેબ સીરીઝ ઝી5 પર જોઈ શકાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More