Home> Entertainment
Advertisement
Prev
Next

યુવતીએ છત પર કર્યો જબરદસ્ત હોટ ડાન્સ, VIDEOમાં જુઓ તેની માદક અદાઓ 

હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

યુવતીએ છત પર કર્યો જબરદસ્ત હોટ ડાન્સ, VIDEOમાં જુઓ તેની માદક અદાઓ 

નવી દિલ્હી: હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી દ્વારા કરવામાં આવેલો ડાન્સ ખુબ લોકપ્રિય થયો છે. બે દિવસની અંદર જ આ વીડિયોને એક લાખથી વધુ લોકોએ જોયો છે. આજકાલ સોશિયલ મીડિયા પર યુવાઓ પોતાની ટેલેન્ટ બતાવીને ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેમને પોતાનું હુનર બતાવવા માટે ઈન્ટરનેટને માધ્યમ બનાવ્યું છે. આ વીડિયોને Kanishka Talent Hub નામની એક યુ ટ્યુબ ચેનલે અપલોડ  કર્યો છે. 

fallbacks

આ વીડિયોમાં યુવતીએ શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોના એક ગીત હુસ્ન પરચમ પર ડાન્સ કર્યો છે. ગત વર્ષ ડિસેમ્બરમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં શાહરૂખ ખાન સાથે બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરીના કૈફ અને અનુષ્કા શર્માએ કામ કર્યુ હતું. આ ફિલ્મનું ગીત હુસ્ન પરચમ લોકો વચ્ચે ખુબ મશહૂર પણ થયું હતું. 

એટલું જ નહીં આ ગીતનો ક્રેઝ લોકોમાં એટલો વધી ગયો હતો કે અનેક લોકોએ ગીતના ડાન્સ સ્ટેપ્સ ફોલો કરીને પોતાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ યુવતીએ આ ગીત પરનો ડાન્સ વીડિયો 12 જાન્યુઆરીના રોજ યુટ્યુબ પર અપલોડ  કર્યો હતો જેને અત્યાર સુધીમાં 1,57,704 લોકોએ જોઈ લીધો. 

બોલિવૂડના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More