Home> Entertainment
Advertisement
Prev
Next

Aamir Khan ને થયો કોરોના, ઘર પર થયા ક્વોરન્ટાઈન

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીના અનેક સિતારા પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે અભિનેતા આમિર ખાન કોરોના પોઝિટિવ થયા છે. કોરોના પોઝિટિવ થયા બાદ આમિર ખાન હોમ ક્વોરન્ટીન થયા છે. 

Aamir Khan ને થયો કોરોના, ઘર પર થયા ક્વોરન્ટાઈન

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીના અનેક સિતારા પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે અભિનેતા આમિર ખાન કોરોના પોઝિટિવ થયા છે. કોરોના પોઝિટિવ થયા બાદ આમિર ખાન હોમ ક્વોરન્ટીન થયા છે. 

fallbacks

હોમ ક્વોરન્ટિન થયા છે આમિર
આમિરના સ્પોક્સપર્સને જણાવ્યું કે મિસ્ટર આમિર ખાન કોવિડ 19 પોઝિટિવ થયા છે. તેઓ ઘરમાં જ સેલ્ફ ક્વોરન્ટિન છે અને તમામ પોટોકોલ્સનું પાલન કરી રહ્યા છે. તેઓ ઠીક છે. જે પણ તાજેતરમાં તેમના સંપર્કમાં આવ્યા હતાં તેઓએ પણ સુરક્ષા કારણોસર પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને તમામ રૂલ્સ ફોલો કરવા જોઈએ.

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. અભિનેતા અને ફિલ્મ મેકર સતિષ કૌશિક પણ કોરોના પોઝિટિવ  થયા છે. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More