Home> Entertainment
Advertisement
Prev
Next

ફેક ન્યૂઝ પર આરાધ્ય બચ્ચનની અરજી પર સુનવણી, દિલ્હી HC એ લગાવી યૂટ્યૂબરને ફટકાર

Delhi HC: આરાધ્યા માઈનર હોવાના કારણે પરિવાર આ મામલાને સીરિયસલી લઈ રહ્યો છે. આ પહેલા પણ અભિષેક બચ્ચન સ્પષ્ટ કહી ચુક્યા છે કે, તેઓ આરાધ્યા વિશે કોઈ પ્રકારના ખોટા સમાચાર સહન નહીં કરે.

ફેક ન્યૂઝ પર આરાધ્ય બચ્ચનની અરજી પર સુનવણી, દિલ્હી HC એ લગાવી યૂટ્યૂબરને ફટકાર

Aaradhya Bachchan: બચ્ચન પરિવારની લાડલી આરાધ્ય બચ્ચને હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની 11 વર્ષની દીકરી આરાધ્યાને લઈને કેટલાક ફેક ન્યૂઝ ચાલી રહ્યા હતા. જેનો મામલો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે. સતત ચાલતા ખોટા સમાચારોથી લઈને અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા તંગ આવી ગયા હતા, જેથી તેઓ ન્યાયતંત્રના શરણે ગયા છે.

fallbacks

આજે સૂર્ય ગ્રહણ પર બનશે 5 શુભ યોગ, આ રાશિવાળા પર થશે ધન-વર્ષા, મળશે પ્રગતિ
રાશિફળ 20 એપ્રિલ: આ રાશિના લોકો થઇ જાય સાવધાન, થઇ શકે છે આર્થિક નુકસાન

અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર

અભિષેક અને ઐશ્વર્યાએ ફેક ન્યૂઝ પબ્લિશ કરનાર સામે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. કેટલાક સમય પહેલા આરાધ્યાના સ્વાસ્થ્ય મામલે યૂટ્યૂબલ ટેબ્લોઈડે કેટલીક અફવાઓ ચલાવી હતી. જે બાદ બચ્ચન પરિવાર ખફા છે અને અફવાઓ ફેલાવનારાઓ સામે પગલાં લેવા માંગે છે. હવે સૌની નજર એ વાત પર છે કે, કોર્ટ કેવું વલણ અપનાવે છે.

ઓનલાઈન હોટલનું બુકિંગ કરાવો છો તો રહેજો સાવચેત, હોટલ બુક નહીં થાય અને રૂપિયા જશે
Love Story : એક લંગડી મરઘીના પ્રેમમાં પાગલ કૂકડો, એ દૂર થાય તો ધમપછાડા કરે છે મજનુ!
'Insta Jockey' તરીકે કરી હતી શરૂઆત, આજે લોકોના દિલ પર રાજ કરે છે આ છોકરી

બોલીવુડ સેલેબ્સ અને ફેક ન્યૂઝનો સંબંધ જૂનો છે, છેલ્લા કેટલાય વર્ષોથી સેલેબ્સ વિશે અનેક પ્રકારના સમાચારો છપાતા રહે છે. જેને કેટલાય લોકો સાચા માની લે છે. પરંતુ બચ્ચન પરિવારે તેની સામે લડવાનો નિર્ણય લીધો છે અને દિલ્લા હાઈકોર્ટમાં અરજી કરે છે. આરાધ્યા માઈનર હોવાના કારણે પરિવાર આ મામલાને સીરિયસલી લઈ રહ્યો છે. આ પહેલા પણ અભિષેક બચ્ચન સ્પષ્ટ કહી ચુક્યા છે કે, તેઓ આરાધ્યા વિશે કોઈ પ્રકારના ખોટા સમાચાર સહન નહીં કરે.

Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More