Home> Entertainment
Advertisement
Prev
Next

48 ની ઉંમરમાં વિદ્યાનો બેકલેસ અવતાર, PHOTOS જોઇ ફેન્સ થયા પાણી પાણી!!!!

બોલીવુડ અને ટીવીની દુનિયામાં પોતાના હુસ્ન અને એક્ટિંગની બેતાજ બાદશાહ ગણાતી એક્ટ્રેસ વિદ્યા માલવડે (Vidya M Malavade) આજે પણ પોતાની બોલ્ડનેસથી નવી અભિનેત્રીને માત આપે છે. વિદ્યા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. 

48 ની ઉંમરમાં વિદ્યાનો બેકલેસ અવતાર, PHOTOS જોઇ ફેન્સ થયા પાણી પાણી!!!!

નવી દિલ્હી: બોલીવુડ અને ટીવીની દુનિયામાં પોતાના હુસ્ન અને એક્ટિંગની બેતાજ બાદશાહ ગણાતી એક્ટ્રેસ વિદ્યા માલવડે (Vidya M Malavade) આજે પણ પોતાની બોલ્ડનેસથી નવી અભિનેત્રીને માત આપે છે. વિદ્યા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તેમણે એવા PHOTOS શેર કર્યા છે જેને જોઇને લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે. અભિનેત્રીએ બાલક્નીમાં ઉભા રહીને બેકલેસ બાઉઝમાં પોઝ આપ્યા છે. 

fallbacks

આવો છે વિદ્યાનો આ હોટ લુક
આ પોસ્ટમાં વિદ્યા માલવડે (Vidya M Malavade) 7 ફોટા શેર કર્યા છે તમામ ફોટા તે બલા સુંદર જોવા મળી રહી છે. તેમના લુકની વાત કરીએ તો તેમણે અહીં એક ડિઝાઇનર સાડીની સાથે બેકલેસ બ્લાઉઝ પહેર્યો છે. વિદ્યાએ એક-એક કરીને સુંદર અંદાજમાં પોઝ આપ્યા છે. જુઓ આ PHOTOS...

Viral: જૂના અંદાજમાં પરત ફરી સની લિયોની, શેર કર્યો હોટ ફોટો, જોઇને રહી જશો દંગ

આ ફિલ્મમાંથી મળી ઓળખ
તમને જણાવી દઇએ કે વિદ્યા માલવડે (Vidya M Malavade) એ 2007 માં આવેલી ફિલ્મ 'ચક દે ઇન્ડીયા' થી ફેમ મેળવી. વિદ્યાએ 'ચક દે' બાદ ફિલ્મ 'કિડનેપ' માં મિનિષા લામ્બાની માનું પાત્ર ભજવીને પણ પ્રશંસા મેળવી. તેની સાથે જ વિદ્યાએ હોરર ફિલ્મ '1920: ધ ઇવિલ રિટર્ન્સ' માં આફતાબ શિવદાસાનીની બહેન પાત્ર પણ ભજવ્યું હતું. તે 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દુબારા' ફિલ્મમાં કેમિયોમાં જોવા મળી હતી.  

ટીવીમાં પણ મેળવી નામના
ફિલ્મો ઉપરાંત વિદ્યાએ ભારતીય ટેલિવિઝન પર ખૂ પ્રશંસા મેળવી છે. તે 'ફેમિલી નંબર 1' 'ફિયર ફેક્ટર' અને 'ડર સબકો લગતા હૈ' જેવા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. તાજેતરમાં જ વિદ્યા Zee5 ની વેબ સીરીઝ 'કાલી' ની બીજી સિઝનમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી હતી. આ સાથે જ તે યોગ ગુરૂના રૂપમાં વર્કશોપ પણ લે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More