Home> Entertainment
Advertisement
Prev
Next

Aishwarya પાસે દરરોજ સૂતા પહેલાં કેમ માફી માંગે છે Abhishek? તમને થશે કે સાલુ એવું તો શું કારણ હશે?

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલીવુડના એવા થોડા કપલમાંથી એક છે જેમની વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ હોવાનું માનવામાં આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલીવુડના એવા કપલમાંથી એક છે જેમની વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ માનવામાં આવે છે.

Aishwarya પાસે દરરોજ સૂતા પહેલાં કેમ માફી માંગે છે Abhishek? તમને થશે કે સાલુ એવું તો શું કારણ હશે?

નવી દિલ્હીઃ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલીવુડના એવા થોડા કપલમાંથી એક છે જેમની વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ હોવાનું માનવામાં આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલીવુડના એવા કપલમાંથી એક છે જેમની વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ માનવામાં આવે છે. જો કે, ઘણા ઈન્ટરવ્યૂ અને ઈવેન્ટમાં તેમના પ્રેમની ચમક સ્પષ્ટપણે જોવા મળે છે. આજ સુધી તેમની વચ્ચે કોઈ ગંભીર ઝઘડો થયો નથી, પરંતુ ઘણી વખત ઝઘડો થયો હોવાના અહેવાલો આવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં બંનેએ તેમના લગ્ન જીવન વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી.

fallbacks

પ્લેબોય સાથે જોડાશે WWE ની આ Star! બોલ્ડ ફોટોશૂટ જોઈ દુનિયા થઈ ગઈ હેરાન! આ Video જોશો તો તો...!

બંનેએ તે હકીકત સ્વીકારી લીધી કે સામાન્ય કપલની જેમ તેમની વચ્ચે પણ ઘણીવાર ઝઘડા થતા હતા.ઐશ્વર્યાએ એ પણ જણાવ્યું કે, તે અભિષેક બચ્ચન સાથે એક યા બીજી વાતને લઈને ઘણી લડાઈ કરતી હતી. એશે કહ્યું કે, આ ઝઘડા નથી પરંતુ એક પ્રકારનો મતભેદ હતો. જો આ લડાઈઓ ન હોત તો તેમનું લગ્નજીવન ખૂબ જ બોરિંગ બની ગયું હોત. એક રમુજી વાત જણાવતા અભિષેક બચ્ચને કહ્યું...

Hollywood નો સૌથી મોટો સ્ટાર વધુ પડતા Sex ને કારણે પડ્યો બીમાર! રોજ નવી મહિલાઓ સાથે માણતો હતો મજા!

અભિષેકે જણાવ્યું કે, બંનેએ સાથે મળીને નક્કી કર્યું હતું કે તેઓ લડાઈ કરીને સૂઈ નહીં જાય. તેથી જ અભિષેક બચ્ચન દરરોજ રાત્રે સૂતા પહેલા માફી માંગતો હતો. તેણે કહ્યું કે, મહિલાઓ કોઈપણ રીતે પોતાની ભૂલ સ્વીકારતી નથી, તેથી તેઓ મોટાભાગની લડાઈમાં માફી માગી લેતા હતા.

પહેલાં કેમ કુંવારી હીરોઈનને જ ફિલ્મમાં લેતાં હતા? વર્જિનિટી અને ફિલ્મોને શું સંબંધ? કુંવારી કન્યાઓ સાથે શું કરતા હતા નિર્માતા

Taarak Mehta ના પોપટલાલ પત્રકારત્વ છોડી કેમ ભટકી રહ્યાં છે શેરીએ-શેરીએ? અચાનક આવું થશે કોને ખબર હતી!

Akshay એ હેલિકોપ્ટરો વચ્ચે કેટરિનાને Bike ની ટાંકી પર ઉંધી બેસાડીને જે હાલ કર્યા...બાપરે...! જુઓ વીડિયો

Monalisa એ કમર દેખાડવા માટે પહેરી દીધી એવી નિક્કર, ફેન્સની આંખો થઈ ગઈ પહોંળી!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More