Home> Entertainment
Advertisement
Prev
Next

Ishita Dutta Pregnancy: અજય દેવગણની ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા બનવાની છે મા, જલ્દી ફેન્સને આપશે ખુશખબર

Drishyam 2 famed Ishita Dutta Pregnancy: બોલીવુડ એક્ટર અજય દેવગણની ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા મા બનવાની છે. દ્રશ્યમ અને દ્રશ્યમ-2 ફેમ એક્ટ્રેસ ઈશિતા દત્તા પોતાના લગ્નના 6 વર્ષ બાદ પ્રેગ્નેટ થઈ છે. 

Ishita Dutta Pregnancy: અજય દેવગણની ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા બનવાની છે મા, જલ્દી ફેન્સને આપશે ખુશખબર

Drishyam 2 famed Ishita Dutta Pregnancy: બોલીવુડ એક્ટર અજય દેવગણની ઓનસ્ક્રીન પુત્રી ઈશિતા દત્તા મા બનવાની છે. દ્રશ્યમ અને દ્રશ્યમ-2 ફેમ એક્ટ્રેસ ઈશિતા દત્તા પોતાના લગ્નના 6 વર્ષ બાદ પ્રગ્નેટ થઈ છે. 

fallbacks

ટૂંક સમયમાં એક્ટ્રેસના ઘરમાં બાળકની ચિચિયારી ગુંજશે. પાપારાઝીઓએ અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર અભિનેત્રીને ઘેરી લીધી અને ફોટા ક્લિક કરવાનું શરૂ કર્યું ત્યારે આ સમાચાર દુનિયા સામે આવ્યા છે. ઈશિતાના આ ફોટા અને વીડિયોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઈશિતાના બેબી બમ્પની તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે, જેથી ઘણા લોકો આશ્ચર્યમાં પણ છે. પ્રસિદ્ધ અભિનેત્રી તનુશ્રી દત્તાની બહેન ઈશિતાને ચાહકો ફિલ્મ દ્રશ્યમ અને તેની સિક્વલમાં તેની ભૂમિકા માટે ઓળખે છે.

બેબી બમ્પના ફોટા વાયરલ 
ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈશિતાનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ  કે, 'ઈશિતા પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે.'  આશ્ચર્યજનક વાત એ છે, કે ઈશિતા દત્તાએ પોતે હજુ સુધી પોતાની પ્રેગ્નન્સી વિશે કોઈ પોસ્ટ કે માહિતી આપી નથી. ચાહકોને આશા છે કે, ટૂંક સમયમાં જ ઈશિતા પોતે પણ તેના ચાહકોને સારા સમાચાર આપે.  આ વાયરલ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે અભિનંદન પાઠવ્યા અને લખ્યું, 'તમારી પ્રેગ્નેન્સી માટે ખૂબ ખૂબ અભિનંદન, પરંતુ મને આશ્ચર્ય છે કે, તે આટલી મોટી છે, મને ખબર નહોતી.'

fallbacks

આ પણ વાંચો
જ્યાં જ્યાં વધી રહ્યા છે H3N2 ના કેસ, ત્યાં-ત્યાં કોરોનાની પણ વાપસી
સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું

અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More