Home> Entertainment
Advertisement
Prev
Next

Akshay Kumar ની સાળીની દીકરીએ મચાવ્યો હડકંપ! 18 વર્ષની ઉંમરે યુવા અભિનેત્રીને હંફાવે એવી સુંદરતા

Naomika Saran Photos Viral: અક્ષય કુમારની (Akshay Kumar)સાળીની દીકરી નૌમિકા સરન (Naomika Saran) સુંદરતાના મામલામાં કોઈપણ યુવા અભિનેત્રીને ટક્કર આપી શકે છે. શનાયા કપૂર અને સુહાના ખાન નૌમિકા સામે પાણી ભરતી નજરે પડશે.

Akshay Kumar ની સાળીની દીકરીએ મચાવ્યો હડકંપ! 18 વર્ષની ઉંમરે યુવા અભિનેત્રીને હંફાવે એવી સુંદરતા

Akshay Kumar Niece Naomika Saran: બોલિવૂડ સ્ટાર કિડ્સ હંમેશા સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે પરંતુ આ દિવસોમાં અક્ષય કુમારની (Akshay Kumar) ની સાળીની દીકરી ઇન્ટરનેટની બધી લાઇમલાઇટ ચોરી રહી છે. હા... અક્ષય કુમારની (Akshay Kumar) સાળી અને રીન્કી ખન્નાની દીકરી માત્ર 18 વર્ષની છે અને સુંદરતાના મામલે અનન્યા પાંડે અને જાહ્નવી કપૂરને (Janhvi Kapoor) પાછળ છોડી રહી છે. જેનું નામ નૌમિકા સરન (Naomika Saran) છે. નૌમિકા સરન  (Naomika Saran Photos) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
fallbacks

fallbacks

આ પણ વાંચો:  નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક

અક્ષય કુમારની (Akshay Kumar)સાળીની દીકરી નૌમિકા સરન (Naomika Saran) સુંદરતાના મામલામાં કોઈપણ યુવા અભિનેત્રીને ટક્કર આપી શકે છે. શનાયા કપૂર અને સુહાના ખાન નૌમિકા સામે પાણી ભરતી નજરે પડશે.
fallbacks

હાલમાં જ ડિમ્પલ કાપડિયા સાથે નૌમિકા સરનની (Naomika Saran)તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં સુંદર છોકરીને જોઈને નેટીઝન્સના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે તે કોણ છે.
fallbacks

આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો

તમને જણાવી દઈએ કે, નૌમિકા સરન  (Naomika Saran)ડિમ્પલ કાપડિયાની પૌત્રી એટલે કે રિંકી ખન્નાની દીકરી છે. ટ્વિંકલ ખન્નાની બહેન અને અક્ષય કુમારની સાળીની દીકરી નૌમિકા હવે પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

fallbacks

ખરેખર, તાજેતરમાં જ નૌમિકા  (Naomika Saran) એ આરવ ભાટિયા એટલે કે અક્ષય કુમારના પુત્ર સાથે તેની સુંદર તસવીરો શેર કરી હતી. જે બાદ નૌમિકા ચર્ચામાં આવી છે. નૌમિકાની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી.
fallbacks

નૌમિકા સરનની  (Naomika Saran)લોકપ્રિયતા જોઈને લાગે છે કે ટૂંક સમયમાં બોલિવૂડ સેલેબ્સની આ સ્ટાર કિડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જો આવું થાય તો અક્ષય કુમારના ચાહકો નૌમિકાને ખિલાડી કુમારની ફિલ્મમાં જોવા ઈચ્છશે.

આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More