Home> Entertainment
Advertisement
Prev
Next

Akshay Kumarએ 'બેલબોટમ'ની શૂટિંગમાંથી લીધો બ્રેક, આરામની શોધમાં પહોંચ્યા આ જગ્યાએ

સુપર સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) ગુરૂવારના બ્રિટેનમાં તેમના વ્યસ્ત કાર્યક્રમથી સમય કાઢીને ત્યાંના એક ગુરૂદ્વારામાં માથું ટેકવા ગયા હતા. તેમની યાત્રાની એક ઝલક શેર કરતા અક્ષય કુમારે લખ્યું, આજની સવારમાં એક દુવા હતી...

Akshay Kumarએ 'બેલબોટમ'ની શૂટિંગમાંથી લીધો બ્રેક, આરામની શોધમાં પહોંચ્યા આ જગ્યાએ

નવી દિલ્હી: સુપર સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) ગુરૂવારના બ્રિટેનમાં તેમના વ્યસ્ત કાર્યક્રમથી સમય કાઢીને ત્યાંના એક ગુરૂદ્વારામાં માથું ટેકવા ગયા હતા. તેમની યાત્રાની એક ઝલક શેર કરતા અક્ષય કુમારે લખ્યું, આજની સવારમાં એક દુવા હતી... આજ આ ગુરૂદ્વારામાં દસ મિનિટ વિતાવ્યા અને દુવાઓ માંગી. મને એક શાંતિ મળી, જે મહિનાભરથી નહતી. તેમણે પોસ્ટમાં #GratitudeIsTheBestAttitude અને #IkOnkar ના હેશટેગ પણ આપ્યું છે.

fallbacks

આ પણ વાંચો:- NCB પૂછપરછમાં કરિશ્માએ દીપિકા સાથેની ડ્રગ્સ ચેટ પર કર્યો મોટો ખુલાસો

પરિવારની સાથે અક્ષય
અક્ષય કુમારે ગુરૂદ્વારામાં પ્રાર્થના કરતા સમયે તેમને તસવીર પણ પોસ્ટ કરી હતી. તસવીરમાં તેમણે માથું એક સફદ કપડાથી ઢાંકેલું હતું. તમને જણાવી દઇએ કે, અભિનેતા હાલ યૂકેમાં તેમની આગામી ફિલ્મ 'બેલબોટમ'ની શૂટિંગ કરી રહ્યાં છે. સાથે જ તેમની પત્ની ટ્વિંકલ ખન્ના અને બાળકો પણ છે.

આ પણ વાંચો:- ડ્રગ્સ કેસ: કરણ જોહરને સમન્સ મોકલી શકે છે NCB, પાર્ટી વીડિયોને લઇ થશે પૂછપરછ

રંજીત એમ. તિવારી દ્વારા આ ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા ભૂપતિ પણ કામ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More