Home> Entertainment
Advertisement
Prev
Next

Akshay Kumar અને તેની દિકરીનો વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ? બે ઘડી તો તમે પણ જોતા રહેશો

બૉલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર માટે વર્ષ 2022 કામ અંગે કઈ ખાસ નથી રહ્યું. 2022માં ત્રણ ફિલ્મ અને બાકી એક ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ રીલિઝ થઈ છે. પરંતુ એક પણ ફિલ્મ હિટ નથી ગઈ. હાલાકી બૉલીવુડના ખરાબ સમચારોથી દૂર અક્ષયકુમારે પોતાની દિકરીનો જન્મદિવસ ઉજવ્યો. સોશિયલ મીડિયામાં અક્ષયએ નિતારા સાથેનો એક વીડિયો શેયર કર્યો છે. જેને જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.

Akshay Kumar અને તેની દિકરીનો વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ? બે ઘડી તો તમે પણ જોતા રહેશો

Akshay-Twinkle Daughter Nitara Kumar: બૉલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર માટે વર્ષ 2022 કામ અંગે કઈ ખાસ નથી રહ્યું. 2022માં ત્રણ ફિલ્મ અને બાકી એક ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ રીલિઝ થઈ છે. પરંતુ એક પણ ફિલ્મ હિટ નથી ગઈ. હાલાકી બૉલીવુડના ખરાબ સમચારોથી દૂર અક્ષયકુમારે પોતાની દિકરીનો જન્મદિવસ ઉજવ્યો. સોશિયલ મીડિયામાં અક્ષયએ નિતારા સાથેનો એક વીડિયો શેયર કર્યો છે. જેને જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.

fallbacks

અક્ષય કુમાર પોતાના બાળકોને હંમેશા ગ્લેમર અને કેમેરાથી દૂર રાખે છે. અક્ષય કુમાર પોતાની દીકરીનો ચહેરો છુપાવતા અનેક વખત નજર આવ્યા છે. પરંતુ ફેન્સ નિતારાને જોવા માટે હંમેશા ઉત્સુક હોય છે. અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે જેમા તે નિતારા સાથે રણમાં ઢાળ પર ચઢી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે નિતારા અક્ષય અને ટ્વીંકલની બીજી સંતાન છે. તેમનો મોટો પુત્ર આરવ 20 વર્ષનો છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

 

વીડિયોને શેયર કરતાં અક્ષય કુમારે લખ્યું કે મારો પકડવાથી લઈને હવે પોતાની શૉપિંગ બેગ પકડવા સુધી, મારી દીકરી જલ્દી મોટી થઈ રહી છે. આજે તે 10 વર્ષની થઈ છે. આ જન્મદિવસ પર અને હંમેશા મારી શુભકામના. ડેડી આપને ખુબ પ્રેમ કરે છે. કેટલાક દિવસ પહેલા અક્ષયએ વધુ એક વીડિયો શેર કર્યો હતો જેમા તેઓએ નિતારાનો હાથ પકડેલો જોવા મળે છે. વીડિયો શેર કરતાં અક્ષયે જણાવ્યું કે હુ નિતારાને મનોરંજન પાર્કમાં લઈ ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More