નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt), જે કથિત રીતે લોકડાઉન દરમિયાન રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે રહે છે. તેમણે સોમવારે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે રણબીરના પાલતૂ કુતરા સાથે જોવા મળી રહી છે. એક સનકિસ્ડ તસવીરમાં આલિયાને રણબીરના પાલતૂ કુતરા સથે જોઇ શકાય છે.
આલિયાએ ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરના કેપ્શનમાં લખ્યું 'તમામ વસ્તુઓ યોગ્ય આપે છે. આલિયાની બહેન શાહીને પણ એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તેમણે કુતરાની સાથે રમતાં જોવા મળી શકે છે. આ ફોટાના કેપ્શનમાં શાહીને લખ્યું 'ઓછામાં ઓછું એક અમારી પાસે છે.'
આલિયાને પાલતૂ જાનવર ખૂબ ગમે છે. તેમના ઘરે પણ ત્રણ પાલતૂ બિલાડી છે. તો બીજી તરફ કામને વાત કરી તો રણબીરની સાથે આયાન મુર્ખજીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે