Home> Entertainment
Advertisement
Prev
Next

Alia Bhatt એ જ્યારે ફિલ્મ ડાયરેક્ટરને ખોટી જગ્યાએ કર્યું Touch, વીડિયો થઇ ગયો વાયરલ

આલિયા ભટ્ટ (Alia Bhatt) આગામી ફિલ્મ  'RRR' નું ટ્રેલર લોન્ચ થયું. આ ટ્રેલર લોન્ચમાં બાકી સ્ટાર્સ સાથે આલિયા ભટ્ટ પણ પહોંચી હતી અને તે એકદમ સુંદર લાગી રહી હતી. સુંદર આલિયા તે સમયે શરમના મારે લાલ થઇ ગઇ.

Alia Bhatt એ જ્યારે ફિલ્મ ડાયરેક્ટરને ખોટી જગ્યાએ કર્યું Touch, વીડિયો થઇ ગયો વાયરલ

નવી દિલ્હી: આલિયા ભટ્ટ (Alia Bhatt) આગામી ફિલ્મ  'RRR' નું ટ્રેલર લોન્ચ થયું. આ ટ્રેલર લોન્ચમાં બાકી સ્ટાર્સ સાથે આલિયા ભટ્ટ પણ પહોંચી હતી અને તે એકદમ સુંદર લાગી રહી હતી. સુંદર આલિયા તે સમયે શરમના મારે લાલ થઇ ગઇ, જ્યારે તેમની સામે રણબીર કપૂરનું નામ લેવામાં આવ્યું. બસ પછી શું તેમનો વીડિયો ઝડપથી વાયરલ થવા લાગ્યો. પરંતુ આમ પહેલીવાર નઇ બન્યું હોય જ્યારે ટ્રેલર લોન્ચ વખતે આલિયાનો વીડિયો વાયરલ થયો હોય. આ પહેલાં પણ અભિનેત્રીએ ભૂલથી ફિલ્મ ડાયરેક્ટરને ખોટી જગ્યાએ અડકી લીધું હતું, ત્યારબાદ તે સમાચારોમાં છવાઇ ગઇ હતી. 

fallbacks

જ્યારે બિલાડીનો સહારો લઇને આલિયાએ કરાવ્યું હતું ટોપલેસ ફોટોશૂટ, ઇન્ટરનેટ પર મચી ગઇ હતી સનસની

આલિયાનો વીડિયો વાયરલ
આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના નિવેદનો અને હરકતોના લીધે સમાચારોમાં છવાયેલી રહે છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) તાજેતરમાં આગામી ફિલ્મ 'RRR' ના ટ્રેલર લોન્ચમાં જોવા મળી અને આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે રણવીરનું નામ સાંભળી શરમાતી જોવા મળી રહી છે. પરંતુ તી પહેલાં તો તેમના ટ્રેલર લોન્ચનો વીડિયો એટલો ભયંકર વાયરલ થયો હતો કે ચોતરફ આલિયાના ચર્ચા થવા લાગ્યા હતા. 

Bollywood ના આ સેલેબ્સે સેક્સ વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા, આલિયાએ જણાવી પોતાની મનગમતી પોઝિશન

ભૂલથી અડકી લીધું
વર્ષ 2017 માં આલિયા અને વરૂણ (Alia And Varun) ની એક ફિલ્મ આવી હતી. જેનું નામ હતું 'બદ્રીનાથ કી દુલ્હનિયા' (Badrinath Ki Dulhaniya). આ ફિલ્મના ટ્રેલર લોન્ચ બાદ એક્ટ્રેસ ફિલ્મના હીરો અને ડાયરેક્ટર શશાંક ખેતાન સાથે સિંગાપુર પહોંચી હતી. આ દરમિયાન ફોટો પડાવી રહ્યા હતા ત્યારે આલિયાનો હાથ ફિલ્મ ડાયરેક્ટરના એવા અંગ પર ગયો કે વીડિયો ઝડપથી વાયરલ થવા લાગ્યો. 

આલિયાની આગામી ફિલ્મ 
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર ટૂંક સમયમાં લવ રંજનની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ સાથે તે 'બ્રહ્માસ્ત્ર' અને 'શમશેરા'માં પણ જોવા મળશે. આલિયા 'બ્રહ્માસ્ત્ર', 'રોકી અને રાનીની લવસ્ટોરી', 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'ડાર્લિંગ' અને 'RRR'માં પણ જોવા મળશે. આલિયાએ તાજેતરમાં જ પોતાની નવી ફિલ્મ 'જી લે જરા' ની જાહેરાત કરી, જેમાં પ્રિયંકા ચોપડા અને કૈટરીના કૈફ પણ હશે. સાથે જ આલિયા રણવીર સિંહ સાથે 'રોકી' અને રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More