Home> Entertainment
Advertisement
Prev
Next

Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!

આલિયા ભટ્ટ આજે યુવા દિલોની ધડકન બની ગઈ છે. બોલીવુડની આ અભિનેત્રી માત્ર યુવાનોમાં જ નહીં મોટી ઉંમરના લોકોમાં પણ ખુબ લોકપ્રિય છે.

Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રીઓ ક્યારેક સ્ટાઇલિશ બનવા માટે આવા પોશાક પહેરે છે કે તેમને કપડાની ખામીનો શિકાર બનવું પડે. આલિયા ભટ્ટ એક વખત આવી જ પરિસ્થિતિનો શિકાર બની છે અને તે તેના સહ અભિનેતા વરુણ ધવનના કારણે અપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. ઉલ્લેખનીય છેકે, આલિયા ભટ્ટ આજે યુવા દિલોની ધડકન બની ગઈ છે. બોલીવુડની આ અભિનેત્રી માત્ર યુવાનોમાં જ નહીં મોટી ઉંમરના લોકોમાં પણ ખુબ લોકપ્રિય છે.

fallbacks

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

fallbacks

આલિયાની પારદર્શક સલવાર:
વરુણ ધવન અને આલિયા ભટ્ટ ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. બંનેએ સાથે મળીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2014 માં ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' આવી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન વરુણ ધવને અભિનેત્રી સાથે કંઈક એવું કર્યુ કે તેને અકળામણ સહન કરવી પડી. ખરેખર, તેણે અચાનક આલિયા ભટ્ટને પોતાના ખોળામાં ઉઠાવી અને અભિનેત્રીએ પારદર્શક સલવાર પહેરી હતી.

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

fallbacks

આલિયાની ઉપ્સ મોમેન્ટ:
આલિયા ભટ્ટનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ તસવીર માટે આલિયાને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. એ જ રીતે, આલિયા ભટ્ટ ઉફ મોમેન્ટ ઘણી વખત વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની છે.

Deepika ને છોડીને Ranveer કોની જોડે જઈને બેઠો છે? અચ્છા અચ્છા હીરો પણ આ છોકરીનું ફિગર જોઈને થઈ જાય છે ફિદા!

આલિયાની ફિલ્મો:
આલિયા ભટ્ટ મૂવીઝના વર્કફ્રન્ટની વાત કરીએ તો, 'ગંગુબાઈ કાઠિયાવાડી' સિવાય, તે ફિલ્મ 'RRR' માં જોવા મળશે. આ સિવાય તે રણબીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ 'જી લે ઝારા'માં દેખાઈ. આ સિવાય તે તેના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ 'ડાર્લિંગ્સ'માં પણ અભિનય કરતી જોવા મળશે. એટલું જ નહીં, તે 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'માં ફરી રણવીર સિંહ સાથે રોમાન્સ કરશે.

Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!

Taarak Mehta ના 'નટ્ટુ કાકા' ના મૃત્યુ પછી પણ તેમના ચહેરા પર કેમ કરાયો હતો મેકઅપ? જાણો વિદાય વેળાની આ વાત

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

યુવતીઓ જ નહીં યુવકોના કપડા કઢાવીને પણ મજા લે છે ફિલ્મ નિર્માતાઓ! આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More