Home> Entertainment
Advertisement
Prev
Next

શું પ્રેગનેન્ટ છે અંબાણી પરિવારની નાની વહુ! નીતા અંબાણીએ રાધિકાના પેટ પર હાથ કેમ મૂક્યો

Radhika Merchant Pregnancy Rumors : મુકેશ અંબાણીએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમના નાના દીકરા અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટ ચર્ચામાં આવી. વીડિયોમં જોઈને લોકોએ ચર્ચા શરૂ કરી કે તે પ્રેગનેન્ટ છે 

શું પ્રેગનેન્ટ છે અંબાણી પરિવારની નાની વહુ! નીતા અંબાણીએ રાધિકાના પેટ પર હાથ કેમ મૂક્યો

Radhika Merchant Viral Video: અંબાણી હાઉસમાં સતત કોઈને કોઈ ફંક્શન થતા રહે છે. વર્ષ 2024 માં તો અંબાણી હાઉસમાં ઢગલાબંધ પ્રસંગો થયા. પહેલા તો અનંત અને રાધિકાના બે પ્રી-વેડિંગ અને તેના બાદ લગ્ન સમારોહ. હાલ એન્ટીલિયામાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે અનેક સેલિબ્રિટીઝ અને બિઝનેસ ક્લાસના લોકો હાજર રહ્યાં. આ પ્રસંગે રાધિકા મર્ચન્ટ પણ નજર આવી.

fallbacks

અનંત રાધિકાના લગ્નને 2 મહિના થયા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને માત્ર 2 મહિના થયા છે. રાધિકા મર્ચન્ટ બહુ જ ખુશ લાગી રહી છે. જોકે, અંબાણી પરિવારે આ ખબરને લઈને ચુપ્પી તોડી નથી. રાધિકા મર્ચન્ટનો વીડિયો જોઈને લોકોએ અંદાજ લગાવવાની શરૂઆત કરી કે, તે પ્રેગનેન્ટ છે. રાધિકા મર્ચન્ટ પોતાના સાસુ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી. અંબાણી પરિવારમાં ગણેશ ચતુર્થીના પ્રસંગે સાસુ વહુની જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું. 

અંબાલાલની આગાહી! આ તારીખે ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાયેલો હશે તો દરિયામાં મોટી હલચલ થશે

 

 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

 

પ્રેગનેન્ટ છે રાધિકા
હંમેશાની જેમ અંબાણી પરિવારના ઉત્સવમાં રોનક જોવા મળી. પંરતું આ રોનક બાદ સૌથી વધુ ચર્ચામાં નાની વહુ રાધિકા મર્ચન્ટ રહી. તે લાઈટ મલ્ટી કલરની સાડીમાં જોવા મળી. હંમેશાની જેમ રાધિકા મર્ચન્ટ બહુ જ સુંદર લાગી. પરંતું ફંક્શનમાં નીતા અંબાણી રાધિકાનો હાથ પકડીને નજર આવી. સાથે જ તેને સંભાળતી પણ નજર આવી. 

યુઝર્સે અભિનંદન આપ્યા
એક વીડિયો જોઈ શકાય છે કે રાધિકા પોતાના પેટ પર હાથ રાખતી જોવા મળી. તો તેના ચહેરા પરના ગ્લો પરથી સૌનું ધ્યાન અંબાણી પરિવારની નાની વહુ પર ગયું. આ બાબત તેની પ્રેગનેન્સી તરફ ઈશારો કરે છે. આ વીડિયો પર હવે યુઝર્સ કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, હવે વધુ એક પ્રસંગની તૈયારી શરૂ કરી દો. તો બીજાએ કહ્યું, બે મહિનામાં ગુડ ન્યૂઝ આવી ગયા. 

કોરોનાથી માંડ છુટકારો મળ્યો, ત્યાં હવે આ દેશમાં આવ્યો ખતરનાક પ્રકારનો વાયરસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More