Home> Entertainment
Advertisement
Prev
Next

બોલીવુડ સ્ટાર કિડ્સે સોશિયલ મીડિયા પર કરી આ વાત, વાયરલ થઈ રહી છે ચેટ

બોલીવુડ સ્ટાર કિડ્સમાં જો કોઈ મિત્રતાની મિસાલ આપવામાં આવે તો તે છે અનન્યા પાન્ડે (Ananya Panday) અને સુહાના ખાન (Suhana Khan)ની મિત્રતા. પરંતુ હવે આ બંનેએ સોશિયલ મીડિયા પર કંઇક એવી વાત કરી છે કે, લોકો તેમની આ વાત સાંભળી ઘણો આંચકો લાગ્યો છે. જેને લઇને તેમની આ રમૂજી કન્વર્સેશન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

બોલીવુડ સ્ટાર કિડ્સે સોશિયલ મીડિયા પર કરી આ વાત, વાયરલ થઈ રહી છે ચેટ

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર કિડ્સમાં જો કોઈ મિત્રતાની મિસાલ આપવામાં આવે તો તે છે અનન્યા પાન્ડે (Ananya Panday) અને સુહાના ખાન (Suhana Khan)ની મિત્રતા. પરંતુ હવે આ બંનેએ સોશિયલ મીડિયા પર કંઇક એવી વાત કરી છે કે, લોકો તેમની આ વાત સાંભળી ઘણો આંચકો લાગ્યો છે. જેને લઇને તેમની આ રમૂજી કન્વર્સેશન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

fallbacks

આ પણ વાંચો:- Birthday Special: આ બોલિવૂડ સિંગરે માધુરીને લગ્ન માટે કરી નાખી હતી રિજેક્ટ, જાણો કારણ

આ તો બધા જ જાણે છે કે, સુહાના ખાન (Suhana Khan) અને અનન્યા પાન્ડે (Ananya Panday) બેસ્ટ ફ્રેન્ડ છે. ગત વર્ષ અનન્યા બોલિવુડમાં ડેબ્યૂ કરી ચુકી છે. ત્યારે સુહાના પણ સોશિયલ મીડિયા પર લોકોની ફેવરેટ સ્ટાર બની ગઈ છે. પરંતુ હવે આ બંનેની રમૂજી નોકઝોક સામે આવી છે. જેમાં આ બંને કપડા પર ચર્ચા કરતી જોવા મળી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

No hair !!!!! No make up !!!! Just my photography!!!!

A post shared by Gauri Khan (@gaurikhan) on

ખરેખરમાં, અનન્યા પાન્ડેએ સુહાના ખાનની એક તસવીર પર કોમેન્ટ કરતા તેનું ટોપ ઉધાર માગ્યું છે. જેના જવાબમાં સુહાનાએ કહ્યું, પહેલા શોર્ટ્સ પરત કરો. હવે આ બાળપણની બહેનપણીઓની આ વાતો લોકોને ઘણી રમૂજી લાગી રહી છે.

આ પણ વાંચો:- Taapsee Pannu ની બહેને આ ફોટાને જોતાં કહ્યું- 'મારી ગંદી તસવીરો પોસ્ટ કરવાનું બંધ કરો'

તમને જણાવી દઈએ કે આ બંનેની સાથે સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પણ બાળપણની મિત્ર છે. આ ત્રણેયની ઘણી તસવીરો દરરોજ સામે આવતી રહે છે. ત્રણેય એક સાથે પાર્ટી કરતા જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More