Home> Entertainment
Advertisement
Prev
Next

Ananya Panday: અનન્યા પાંડેએ શેર કર્યો એવો ફોટો કે આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપની ચર્ચા થઈ તેજ

Ananya Panday: અનન્યા પાંડેએ જે તસવીર શેર કરી છે તેમાં તે ગમસુમ અને ઉદાસ હોય તેવું દેખાય છે. અનન્યાની આવી તસવીર જોઈ તેના ફેન્સ પણ નિરાશ થઈ ગયા છે. અનન્યાની આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે વાયરલ થવા લાગી છે. 

Ananya Panday: અનન્યા પાંડેએ શેર કર્યો એવો ફોટો કે આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપની ચર્ચા થઈ તેજ

Ananya Panday: છેલ્લા ઘણા સમયથી આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ તાજેતરમાં જ તેમના બ્રેકઅપની ખબરો તેજ થઈ ગઈ છે. બ્રેકઅપની ખબરો વચ્ચે અનન્યા પાંડેએ એવો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેનાથી બ્રેકઅપની ખબરો તેજ થઈ ગઈ છે. 

fallbacks

અનન્યા પાંડેએ જે તસવીર શેર કરી છે તેમાં તે ગમસુમ અને ઉદાસ હોય તેવું દેખાય છે. અનન્યાની આવી તસવીર જોઈ તેના ફેન્સ પણ નિરાશ થઈ ગયા છે. અનન્યાની આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે વાયરલ થવા લાગી છે. 

આ પણ વાંચો: Heeramandi: પાકિસ્તાની ડોક્ટરનો સાથ આપી વિવેક અગ્નહોત્રીએ કરી હીરામંડીની આલોચના

અનન્યા પાંડેએ આ ફોટોમાં લો નેક લાઈન ક્રોપ ટોપ પહેર્યું છે. ટોપની સાથે તેણે સીક્વંસ વર્ક સ્કર્ટ પહેર્યું છે. આ ફોટો તેણે ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. બ્રેકઅપની ચર્ચાઓ પછી આ પહેલો ફોટો તેણે શેર કર્યો છે. અનન્યાના આ ફોટોમાં તેના ફેસ પર સ્માઈલ નથી તેથી લોકો પણ કહી રહ્યા છે કે બ્રેકઅપ પછી તે ઉદાસ છે. 

આ પણ વાંચો: પરિણીતી ચોપડાએ દુરદર્શનથી કર્યું ડેબ્યૂ ! Video માં જુઓ પહેલા કેવી દેખાતી પરિણીતી

જો કે કેટલાક લોકો અનન્યાના લુકના વખાણ પણ કરી રહ્યા છે. આ ફોટોમાં અનન્યા તેની ઓપન બોડીને ફ્લોંટ કરી રહી છે. આ ફોટો પર નવ્યા નવેલી નંદાએ કોમેન્ટ કરી છે કે અનન્યા તેના કોઈપણ સજેશનને માનતી નથી...

અનન્યા અને આદિત્યના બ્રેકઅપની ખબરો ત્યારે જોરશોરથી થવા લાગી જ્યારે અનન્યાએ ઈંસ્ટા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી. જેમાં તેમના રિલેશનશીપને લઈને હિંટ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More