Home> Entertainment
Advertisement
Prev
Next

રીલ જ નહી રિયલ લાઇફ હીરો પણ છે 'એનિમલ' ફેમ એક્ટર મનજોત સિંહ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

Animal Fame Actor Manjot Singh: રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'માં જોવા મળેલા મનજોત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ પણ એવું જ કહી રહ્યા છે કે, તે માત્ર રીલ નહી પણ રિયલ લાઈફનો હીરો પણ છે.

રીલ જ નહી રિયલ લાઇફ હીરો પણ છે 'એનિમલ' ફેમ એક્ટર મનજોત સિંહ, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

Animal Fame Actor Manjot Singh Video Viral: સાઉથ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા (Sandeep Reddy Vanga) દ્વારા નિર્દેશિત રણબીર કપૂર (Ranbir Kapoor) ની બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ' (Animal) માં જોવા મળેલા મનજોત સિંહ (Manjot Singh) નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે ફેન્સનું દિલ જીતી લીધું. આટલું જ નહીં, ફેન્સ તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે 'તે માત્ર રીલ જ નહીં પરંતુ રિયલ લાઈફ હીરો પણ છે.

fallbacks

હવામાં ઉડતા વિમાનનો દરવાજો તૂટ્યો તો ડરી ગયા મુસાફરો, Video કેદ થઇ ડરામણી તસવીરો
હાર્યું પાકિસ્તાન અને નિરાશ થઇ ભારતીય ટીમ, 'ખાયા પિયા કુછ નહી, ગ્લાસ તોડા બાર આના'

અભિનેતાએ પોતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો વર્ષ 2019નો છે, જેમાં અભિનેતા આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલી એક છોકરીને બચાવતો જોવા મળે છે. તેની આસપાસ મોટી ભીડ જોવા મળી રહી છે અને દૂરથી કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે. આ વીડિયો શેર કરતી વખતે મનજોતે કેપ્શનમાં આ ઘટના વિશે પણ જણાવ્યું.

2024 માં કોની કિસ્મત ચમકશે અને કોના માટે છે કપરા ચઢાણ? આ રાશિઓ રહેશે ફાયદા
12 વર્ષની ઉંમરે રણજીમાં ડેબ્યૂ, કોણ છે Vaibhav Suryavanshi લોકો કહે છે બિહારનો 'સચિન

સુસાઇડ કરી રહેલી છોકરીનો બચાવ્યો હતો જીવ
અભિનેતાએ લખ્યું, 'આ 2019 માં થયું જ્યારે એક છોકરી આત્મહત્યા કરી રહી હતી અને ભગવાનની કૃપાથી હું તેને બચાવી શક્યો. હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હતો. આપણે બધા સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ "ક્યારેક જીવવું પણ હિંમતનું કામ બની જાય છે." વિડિયો પર મોટી સંખ્યામાં વ્યુઝ તેમજ લાઇક્સ અને કોમેન્ટ્સ જોઈ શકાય છે. જ્યાં ફેન્સ તેના વિડિયો પર અભિનેતાના કામની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. , એક યુઝરે વીડિયો પર લખ્યું, 'ધ રીયલ હીરો'. બીજાએ લખ્યું, 'તમે સુપરહીરો છો'.

2000 રૂપિયાની નોટને લઇને આવ્યું મોટું અપડેટ, હવે અહીંથી બદલી શકાશે નોટ
નાણામંત્રી પાસે આ વખતે 'આશા' લગાવીને બેઠા છે ટેક્સપેયર્સ, બસ જોઇએ આ 4 પ્રકારની છૂટ

LPG cylinder બુક કરતાં જ મળશે 50 લાખનો વીમો, આ રીતે કરી શકાય છે ક્લેમ
LPG Gas: ગેસના બાટલાની પણ હોય છે એક્સપાયરી ડેટ, આજે જ આ રીતે ચેક કરો સિલિન્ડર

ત્યારે B.Tech નો અભ્યાસ કરતો હતો
વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી યુનિવર્સિટીની બાલ્કનીમાં બેસીને નીચે કૂદવાની કોશિશ કરી રહી છે અને જેવી તે કૂદવા જાય છે, ત્યારે મનજોત હીરોની જેમ આવે છે અને છોકરીનો હાથ પકડીને તેને ઉપર ખેંચે છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો તે સમયનો છે જ્યારે તે શારદા યુનિવર્સિટી, ગ્રેટર નોઈડામાં B.Techનો અભ્યાસ કરી રહ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More