Home> Entertainment
Advertisement
Prev
Next

Anupama ની નાની વહૂ પણ બોલ્ડનેસના મામલે કંઇ કમ નથી, બેકલેસ તો ક્યારેક જાળીદાર ટોપ પહેરી મચાવી બબાલ

ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupama) માં લીડ પાત્ર રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) ભજવી રહી છે, પરંતુ તેમની સાથે જ બાકી પાત્ર ભજવનાર કલાકાર પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

Anupama ની નાની વહૂ પણ બોલ્ડનેસના મામલે કંઇ કમ નથી, બેકલેસ તો ક્યારેક જાળીદાર ટોપ પહેરી મચાવી બબાલ

નવી દિલ્હી: ફેમસ ટીવી શો 'અનુપમા' (Anupama) માં લીડ પાત્ર રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) ભજવી રહી છે, પરંતુ તેમની સાથે જ બાકી પાત્ર ભજવનાર કલાકાર પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અનુપમાની થનાર નાની વહૂ નંદીની એટલે કે અનઘા ભોસલે (Anagha Bhosle) પણ આ શોથી લોકોની મનપસંદ કલાકારની યાદીમાં સામેલ થઇચૂકી છે, પરંતુ શું તમે જાણો છો કે સ્ક્રીન પર સાદગીથી રહેનાર નંદિની રિયલ લાઇફમાં ખૂબ બોલ્ડ છે. મોટી વહૂ કિંજલ એટલે કે નિધિ શાહ (Nidhi Shah) ની માફક અનઘા પણ સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. 

fallbacks

નંદિનીએ બતાવ્યો બોલ્ડ અંદાજ
એક્ટ્રેસ અનઘા ભોસલે (Anagha Bhosle) ને સીરિયલ 'અનુપમા' (Anupama) માં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, જે અનુપમાની નાની વહૂ નંદિનીના રોલમાં છે. તે અવાર નવાર પોતાના ફેન્સને પોતાના નવા નવા રૂપ બતાવીને સરપ્રાઇઝ આપતી રહે છે. અનઘા ભોસલે (Anagha Bhosle) એ તાજેતરમાં જ એક ફોટો શેર કર્યો છે. આ ફોટાએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો. નિધિના ફેન્સને અનુપમાની વહૂનો આ અંદાજ ખૂબ ગમી રહ્યો છે. અભિનેત્રીનો આટલો ગ્લેમરસ અવતાર પહેલીવાર જોવા મળ્યો છે. 

Janhvi Kapoor થી માંડીને Priyanka Chopra સુધી, WhatsApp ગ્રુપમાં કરે છે આવી વાતો

બેકલેસ ચોલીમાં પાથર્યો જાદૂ
સામે આવેલી તસવીરમાં અભિનેત્રી અનઘા ભોસલે (Anagha Bhosle) બેકલેસ ચોલી પહેરેલી જોવા મળી રહી છે. તેમણે લાલ લેંઘો પહેર્યો છે. જેમાં તે પોતાની બેકલેસ ચોલી ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીનો લુક લોકોને ખૂબ ગમી રહ્યો છે. તો બીજી તરફ ફોટામાં તેમણે જાળીદાર ટોપ પહેર્યો છે. બ્લેક કલરનો નેટવાળો ટોપ તેમણે સ્ટાઇલમાં કેરી કર્યો છે. બંને જ બોલ્ડ અંદાજમાં એક્ટ્રેસ ફેન્સનું દિલ જીતી રહી છે. અનઘાનો આ અંદાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે. અનઘાના ફેન્સ વારંવાર તેમના આ ફોટોને જોઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં અનઘા બોલ્ડ લુકમાં જોવા મળી ચૂકી છે. આજકાલ એક્ટ્રેસ બોલ્ડ શૂટ વાયરલ થઇ રહ્યું છે. 

Oops Moment...હવાના ઝોંકા સાથે ઉડ્યો Janhvi Kapoor નો ડ્રેસ, VIDEO થઇ રહ્યો છે VIRAL

સોશિયલ મીડિયા પર નિધિ રહે છે એક્ટિવ
નંદિની એટલે કે અનઘા ભોસલે (Anagha Bhosle) હાલમાં 'અનુપમા' (Anupama) માં ખૂબ મહત્વપૂર્ણ ટ્રેક ચાલી રહ્યો છે. તે પોતાની સાથે અનુપમા સાથે જોવા મળી રહી છે. તો બીજી તરફ તેમના એક્સ બોયફ્રેંડ તેમને પરેશાન કરી રહ્યા છે. જેથી તે આખા શાહ પરિવાર અને સમર બંને પરેશાન છે. આ બધામાં અનુજ કાપડિયા તેમની મદા કરી રહ્યો છે. અનઘાના 880k ફોલોવર્સ છે. સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેનાર અનઘાને હવે 483 પોસ્ટ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More