Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa: અનુપમાના પ્રેમમાં પાગલ થયો અનુજ કાપડિયા, હાલ જોઇ ફેન્સે પણ કહ્યું...

સોશિયલ મીડિયા સિરિયલ અનુપમાનો એક વીડિયો પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુજ કાપડિયા અનુપમાના વખાણ કરતા જોવા મળે છે.

Anupamaa: અનુપમાના પ્રેમમાં પાગલ થયો અનુજ કાપડિયા, હાલ જોઇ ફેન્સે પણ કહ્યું...

નવી દિલ્હી: સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી સિરિયલ અનુપમામાં (Anupamaa) અનુજ કાપડિયાની (Gaurav Khanna) એન્ટ્રીએ સ્ટોરીમાં ટ્વિસ્ટ આવી ગયો છે. અનુજ કાપડિયા કોઈ પણ સંજોગોમાં અનુપમાને (Rupali Ganguly) મદદ કરવા માંગે છે. આવી સ્થિતિમાં અનુપમા અને અનુજ કાપડિયાની મિત્રતા વનરાજ (Sudhanshu Pandey) ને પચતી નથી.

fallbacks

બીજી બાજુ, અનુપમા અને અનુજ કાપડિયાને સાથે જોઈને ચાહકો ખૂબ ખુશ છે. ચાહકોએ અનુજ કાપડિયાની તુલના ગાલિબ સાથે કરવાનું શરૂ કરી દીધું છે. સિરિયલ અનુપમાનું એક સીન સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અનુજ કાપડિયા અનુપમાના વખાણ કરતા જોવા મળે છે. વીડિયોમાં અનુજ કાપડિયાની સ્ટાઈલ જોઈને ચાહકોએ તેમને ટીવી જગતના ગાલિબ કહેવાનું શરૂ કરી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More