Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa બિકિની પહેરીને પૂલમાં ઉતરી, માત્ર કલાકમાં જ PHOTO ને મળી લાખો લાઇક્સ

ટીવી શો 'અનુપમા' (Anupama) માં લીડ રોલ પ્લે કરનાર એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Anupamaa બિકિની પહેરીને પૂલમાં ઉતરી, માત્ર કલાકમાં જ PHOTO ને મળી લાખો લાઇક્સ

નવી દિલ્હી: ટીવી શો 'અનુપમા' (Anupama) માં લીડ રોલ પ્લે કરનાર એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) ક્યારેક પોતાના વર્ક ફ્રંટની તસવીરો શેર કરતી રહે છે તો ક્યારેક પોતાની અંગત જીંદગી સાથે જોડાયેલા ફોટા શેર કરીને ફેન્સને સરપ્રાઇઝ આપતી રહે છે. 

fallbacks

બિકિની પહેરીને પૂલમાં ઉતરી
તાજેતરમાં જ તેમણે પોતાનો એક ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) બિકીની પહેરીને પૂલમાં જોવા મળી રહી છે. અનુપમા (Anupama) નું પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) પોતાના ટીવી શોમાં ખૂબ પારંપારિક અંદાજમાં જોવા મળે છે અને તેમનો આ લુક જોઇ ફેન્સ પણ સરપ્રાઇઝ જોવા મળી રહ્યા છે. ફોટોમાં રૂપાણી (Rupali Ganguly) પોતાના પુત્ર સાથે પૂલમાં ચિલ કરતી જોવા મળી રહી છે. 

પહેલાં આંખો અને હવે દુપટ્ટા વિના ડીપ નેક બ્લાઉઝમાં પ્રિયાનો બોલ્ડ અંદાજ લગાવી રહ્યો છે આગ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

પુત્રની સાથે પૂલમાં કરી રહી છે ચીલ
ફોતોમાં તે પોતાના લાડલા સાથે પૂલમાં રિલેક્સ કરતી જોવા મળી રહી છે અને બેકગ્રાઉન્ડમાં સુંદર ગ્રીનરી અને માઉન્ટેન જોવા મળી રહ્યા છે. રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) નો આ ફોટાને શેર કર્યા બાદ ફક્ત કલાકમાં જ 1 લાખથી વધુ લાઇક મળી ચૂકી છે અને કોમેન્ટ સેક્શનમાં હજારો લોકોએ તેમના પુત્રને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. 

Work From Home: કંપનીઓને ડિસેમ્બર 2022 સુધી 'વર્ક ફ્રોમ હોમ' ની સલાહ, સરકારે જાહેર કરી એડવાઇઝરી

કેમ શેર કર્યો આ ખાસ ફોટો? 
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફોટાને શેર કરતાં રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) એ પોતાના પુત્રને હેપ્પી બર્થડે કહ્યું છે. એક્ટ્રેસએ આ ફોટાને શેર કરતાં લખ્યું 'Happiest birthday dearest Rudhransh.' વર્ક ફ્રન્ટની વાત કરીએ તો  રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) નો ટીવી શો અનુપમા (Anupama) ટીઆરપીના મામલે ધમાલ મચાવી રહ્યો છે. શો દરરોજ નવા કીર્તિમાન રચતો જાય છે. 

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!

રસ્તા પર ભટકી રહી છે અનુપમા
અનુપમા (Anupama) ગત છેલ્લા ઘણા સમયથી TRP લિસ્ટમાં ટોપ પર બનેલી છે અને વાત કરીએ અધર શોની તો તેમાં અનુપમા (Anupama) હાલ તકલીફોનો સામનો કરી રહી છે. અત્યાર સુધી તમે જોયું હશે અનુપમા (Anupama) ઘર છોડીને નિકળી ગઇ છે અને તે હેરાન-પરેશાન થઇને અંધારપટ્ટ રસ્તા પર ભટકી રહી છે. તેને કંઇ સુઝતું નથી અને રડી રડીને તેની હાલત ખરાબ થઇ ગઇ છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More