Home> Entertainment
Advertisement
Prev
Next

Anushka Sharma Second Pregnancy: પ્રેગ્નેન્ટ છે અનુષ્કા શર્મા, વાયરલ થયેલા વીડિયોમાં દેખાયું બેબી બંપ

Anushka Sharma Second Pregnancy: છેલ્લા ઘણા સમયથી બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેની સેકન્ડ પ્રેગનેન્સીને લઈને ચર્ચામાં છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જે આ વાતની પુષ્ટિ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે જોવા મળે છે અને આ વીડિયોમાં તેનું બેબી બંપ પણ દેખાય છે. 

fallbacks

આ પણ વાંચો: Pankaj Tripathi: કડક સિંહ બની પંકજ ત્રિપાઠી કરશે આ OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અનુષ્કા શર્મા  પતિ વિરાટ કોહલી સાથે આઉટિંગ માટે નીકળી છે. આ વીડિયોમાં તેનો બેબી બંપ પણ દેખાઈ રહ્યો હતો. અનુષ્કા શર્માએ બ્લેક ડ્રેસ કેરી કર્યો છે. 

અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે આ વાતની પુષ્ટિ થઈ ન હતી. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોને જોઈને પુષ્ટિ થઈ ગઈ છે કે અનુષ્કા શર્મા ફરીથી માતા બનવા જઈ રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. વિરાટ અને અનુષ્કા એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળે છે. આ વીડિયોમાં અનુષ્કાનો બેબી બંપ દેખાઈ છે. પરંતુ હજુ સુધી આ કપલે આ વાતની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મની આ 5 વાતો વિશે જાણશો તો ફિલ્મ જોવાનો વધી જશે ઉત્સાહ

અભિનેત્રી અનુષ્કા શર્માનો આ વીડિયો વાયરલ થયા પછી તેના ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળ્યા. આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દીકરી વામિકાનો જન્મ વર્ષ 2021માં થયો હતો. વિરાટ અને અનુષ્કાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More