Home> Entertainment
Advertisement
Prev
Next

સુઇધાગા ફિલ્મમાં અનુષ્કા પર બનેલા 12 મીમ્સ, તમે હસી હસીને થશો પાગલ...

અનુષ્કા શર્મા અને વરૂણ ધવન સ્ટારર ફિલ્મ સુઇ ધાગા રિલીઝ થાય તે પહેલા જ સમાચારોમાં છે. જ્યારથી મૂવીનું ટ્રેલર રિલીઝ થયું છે અનુષ્કાનાં 2 સીન્સ પર કરોડો મીમ્સ બની ગયા છે. સોશિયલ મીડિયા પર અનુષ્કાનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. યુઝર્સ પોતાની ક્રિએટિવીટીનો ઉપયોગ કરીને એવા મીમ્સ બનાવી રહ્યા છે જે લોકો હસવા પર મંજબુર કરે છે. 

સુઇધાગા ફિલ્મમાં અનુષ્કા પર બનેલા 12 મીમ્સ, તમે હસી હસીને થશો પાગલ...

અમદાવાદ : અનુષ્કા શર્મા અને વરૂણ ધવન સ્ટારર ફિલ્મ સુઇ ધાગા રિલીઝ થાય તે પહેલા જ સમાચારોમાં છે. જ્યારથી મૂવીનું ટ્રેલર રિલીઝ થયું છે અનુષ્કાનાં 2 સીન્સ પર કરોડો મીમ્સ બની ગયા છે. સોશિયલ મીડિયા પર અનુષ્કાનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. યુઝર્સ પોતાની ક્રિએટિવીટીનો ઉપયોગ કરીને એવા મીમ્સ બનાવી રહ્યા છે જે લોકો હસવા પર મંજબુર કરે છે. 

fallbacks

fallbacks

ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ પર જે રીતે સુઇધાગાની મમતા એટલે કે અનુષ્કા શર્મા પર બનેલા ફની જોક્સનું જાણે પુર આવી ગયું છે. અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટર અને કેપ્ટન વિરાટ કોહલીની પત્ની છે. ટ્રેલરમાં 2 સીન છે, પહેલો જેમાં અભિનેત્રી ખરાબ રીતે રડી રહી છે. બીજામાં અનુષ્કા ઉદાસ- ગુમસુમ બેઠી છે.

અનુષ્કા આ બે લુક્સને ફોટોશોપ દ્વારા દરેક સ્થળ પર ફિટ કરવામાં આવી રહ્યા છે. પછી તે રેસલિંગ ફિલ્ડ હોય કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે. આ મીમ્સના કારણે જ્યારે લોકોને એન્ટરટેઇનમેન્ટ મળી રહ્યું છે. બીજી તરફ મુવીનું ઘણુ સારૂ પ્રમોશ પણ થઇ રહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More