Home> Entertainment
Advertisement
Prev
Next

Mia Khalifa ના બ્રેસ્ટ નકલી છે? જાતે જ કર્યો સચ્ચાઇનો ખુલાસો

પોર્ન સ્ટાર રહી ચૂકેલી મિયા ખલીફા ઘણા સમયથી પોર્ન ઈન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ આજે પણ તે આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે. મિયા ખલીફા સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે કનેક્શન બનાવી રાખે છે અને તેમની સાથે તેના અંગત જીવનની દરેક અપડેટ શેર કરે છે.

Mia Khalifa ના બ્રેસ્ટ નકલી છે? જાતે જ કર્યો સચ્ચાઇનો ખુલાસો

નવી દિલ્હીઃ પોર્ન સ્ટાર રહી ચૂકેલી મિયા ખલીફા ઘણા સમયથી પોર્ન ઈન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ આજે પણ તે આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે. મિયા ખલીફા સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે કનેક્શન બનાવી રાખે છે અને તેમની સાથે તેના અંગત જીવનની દરેક અપડેટ શેર કરે છે. હવે તેણે એક વીડિયોમાં ખુલાસો કર્યો છે કે તેના બ્રેસ્ટ નકલી છે, તેણે આ ઈમ્પ્લાન્ટ સર્જરીમાં લાખો રૂપિયા ખર્ચ્યા છે.

fallbacks

ટિક ટોક વીડિયોમાં ખુલાસો
જોકે, મિયા ખલીફાએ ટિકટોક પર એક વીડિયો શેર કરીને સનસની મચાવી દીધી છે. આ વીડિયોમાં તેણે પોતાનું એક સીક્રેટ બધાની સામે લાવી દીધું છે. વીડિયોમાં તેણે ખુલાસો કર્યો છે કે તાજેતરમાં તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું છે, જેના માટે તેણે લાખોની કિંમત પણ ચૂકવી છે. મિયાનો આ વીડિયો દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે.

પ્રેમિકા સાથે વફાદારીના ચક્કરમાં પ્રાઇવેટ પાર્ટ પર લગાવી દીધું તાળું, પછી થઇ ખૌફનાક વસ્તુ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mia K. (@miakhalifa)

ખર્ચ્યા આટલા લાખ
આ વીડિયોમાં મિયા ખલીફાએ કહ્યું છે કે તેની ભાવિ દીકરીને તેના જેવું ફિગર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડશે. થોડા દિવસો પહેલાં એટલે કે બુધવારે સામે આવેલા આ વીડિયોમાં મિયા ખલીફાએ તેની ભાવિ પુત્રી સાથે વાતચીતનો સીન ક્રિએટ કર્યો છે. જેમાં 28 વર્ષની મિયા તેની ભાવિ પુત્રી બનીને કહે છે, 'મમ્મી, જ્યારે હું મોટી થઈશ ત્યારે હું તમારા જેવી દેખાવા માંગુ છું.' મિયા પોતે જ આનો જવાબ આપે છે, 'મમ્મીએ તેના બ્રેસ્ટ પર 13 હજાર ડોલર (લગભગ 9 લાખ 90 હજાર રૂપિયા) અને નાકની સર્જરી પર 15 હજાર ડૉલર (લગભગ 11 લાખ રૂપિયા) ખર્ચ્યા છે, એટલા માટે સારું છે કે તમે બચત કરો ચાલો શરૂ કરી દો.'

આ અંદાજની થઇ રહી છે પ્રશંસા
હવે મિયા ખલીફાના ચાહકો તેની ઈમાનદારીના વખાણ કરી રહ્યા છે. આ સાથે જ તેના આ વીડિયોમાં કાલ્પનિક દીકરીની સ્ટાઈલને લોકો પસંદ કરી રહ્યા છે. જો કે લોકો મિયાના આ વીડિયોને જોઈને આશ્ચર્યમાં છે કે તેઓ જાણતા ન હતા કે મિયાના બ્રેસ્ટ નકલી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mia K. (@miakhalifa)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More