Home> Entertainment
Advertisement
Prev
Next

મલાઇકા અરોરાથી 'દૂર' થયો અર્જુન કપૂર, કરોડોની કિંમત છતાં પણ ન માન્યા

'caknowledge.com' ના અનુસાર અર્જુન કપૂરની નેટ વર્થ લગભગ 74 કરોડ રૂપિયા છે. એક્ટર એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તેમના બ્રાંડ્સ એડવરટાઇઝમેંટથી પણ સારી કમાણી કરે છે. 
 

મલાઇકા અરોરાથી 'દૂર' થયો અર્જુન કપૂર, કરોડોની કિંમત છતાં પણ ન માન્યા

Arjun Kapoor Sold His House: બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર હાલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બંનેમાં શાનદાર ફેજનો સામનો કરી રહ્યા છે. 'એક વિલન 2' ના પ્રમોશનમાં વ્યસ્ત અર્જુન કપૂર અભિનેત્રી મલાઇકા અરોરા સાથે પોતાના સંબંધોને લઇને ખૂબ લાઇમલાઇટમાં રહે છે. હવે અર્જુન કપૂર પોતાનું એક ઘર બેચવાને લઇને ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. જોકે અર્જુન કપૂરે તાજેતરમાં જ બાંદ્રા વેસ્ટમાં '81 ઔરેટ બિલ્ડિંગ'માં એપાર્ટ 16 કરોડ રૂપિયામાં વેચી દીધું છે. એક્ટરનું આ ઘર મલાઇકાના ઘરની પાસે જ હતું. 

fallbacks

બહેન અંશુલાએ સાઇન કર્યા પેપર
4,364 વર્ગ ફૂટનો આ ફ્લેટ કેસી માર્ગ પર બિલ્ડીંગના 19મા માળે છે. જોકે એક્ટરે પોતાના ફ્લેટ વેચવા પાછળનો ખુલાસો કર્યો નથી. 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના એક રિપોર્ટ અનુસાર અર્જુન કપૂરનો આ ફ્લેટ 4364 સ્ક્વેર ફૂટમાં છે, જેને એક્ટરે 4 કરોડ રૂપિયાના નુકસાનમાં વેચી દીધો છે. ફ્લેટની રજિસ્ટ્રી 19 મે 2022 ના રોજ થઇ હતી. આ ડોક્યુમેંટ્સને અર્જુનની બહેન અંશુલા કપૂરે સાઇન કર્યા છે. 

Maruti, Tata અને Hyundai નું વધી ગયું બીપી! આ કંપનીએ કરી નવી સ્પોર્ટી કાર બનાવવાની જાહેરાત

એકદમ લેવિશ હતું આ ઘર
અર્જુનનું આ ઘર સી-ફેસિંગ હતું, જ્યાંથી વર્લી સી-લિંકનો સુંદર નજારો દેખાય છે. આ ફ્લેટમાં સ્પા, લાઇબ્રેરી, પૂલ જેવી ઘણી લક્સરી સુવિધાઓ હતી. હાલ અર્જુન જૂહુવાળા ઘરમાં રહે છે. તો બીજી તરફ લેડી લવ મલાઇકા '81 ઔરેટ બિલ્ડિંગ' માં રહે છે. મલાઇકા ઉપરાંત આ બિલ્ડિંગમાં સોનાક્ષી સિન્હા, કરણ કુંદ્રા અને ક્રિકેટર પૃથ્વી શો પણ રહે છે. 

બાપરે...બાપ!!! ઋત્વિકની એક્સ વાઇફ સુજૈન ખાને બોલ્ડનેસના ચક્કરમાં બટન ખોલી બતાવી બ્રા

અર્જુન કપૂરની નેટવર્થ
'caknowledge.com' ના અનુસાર અર્જુન કપૂરની નેટ વર્થ લગભગ 74 કરોડ રૂપિયા છે. એક્ટર એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તેમના બ્રાંડ્સ એડવરટાઇઝમેંટથી પણ સારી કમાણી કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More