Home> Entertainment
Advertisement
Prev
Next

અર્જૂન કપૂરે શેર કરી મલાઇકની સાથે રોમેન્ટિક Pics..., ભાવુક થયા મિત્રો!

અર્જુન કપૂર છેલ્લા બે દિવસથી તેની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હવે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે તેની મિલાન હોલીડેની રોમેન્ટિક તસવીર શેર કરીને આખા બી-ટાઉનમાં ખળભળાટ મચાવ્યો છે

અર્જૂન કપૂરે શેર કરી મલાઇકની સાથે રોમેન્ટિક Pics..., ભાવુક થયા મિત્રો!

નવી દિલ્હી: અર્જુન કપૂર છેલ્લા બે દિવસથી તેની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હવે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે તેની મિલાન હોલીડેની રોમેન્ટિક તસવીર શેર કરીને આખા બી-ટાઉનમાં ખળભળાટ મચાવ્યો છે. આ તસવીર જોઇને અર્જુન-મલાઈકાના મિત્રો ખૂબ ભાવુક થઈ ગયા છે.

fallbacks

આ પણ વાાંચો:- મહારાષ્ટ્રમાં પરિણામ આવ્યા પહેલા જ દુલ્હનની જેમ શણગારાયું ભાજપ કાર્યાલય, જુઓ Pics...

અર્જુન કપૂરે આ પ્રેમ ભરી મસ્તીની તસ્વીર શેર કરી તેના પ્રેમનો પુરાવો આપ્યો છે. તસવીરમાં આ બંને એક સાથે કેટલા ખુશ લાગી રહ્યાં ચે. આ તસવીરને શેર કરવાની સાથે અર્જુને એક હોટ ઇમોજી પણ બનાવ્યું છે. જુઓ આ તસવીર...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

♥️

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

આ પણ વાાંચો:- 'Dabangg 3' ટ્રેલસ સાથે જ Viral થયા 'Rajjo'નો દિલકશ અંદાજ, જુઓ Pics...

તસવીરમાં અર્જુન મલાઇકના માથા પર પ્રેમથી Kiss કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે મલાઇકા પણ તેના બોયફ્રેન્ડને ભેટીને ઘણી રિલેક્સ મૂડમાં જોવા મળી રહી છે. આ તસવીર અર્જૂને મલાઇકાના બર્થડે ઇવનિંગ પર સેર કરી તેમજ છેલ્લા બે દિવસથી સતત તે આ દિવસને સેલીબ્રેટ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાાંચો:- 'હાઉસફુલ 4': અક્ષય કુમારે શેર કર્યો ફિલ્મની ટીમનો ફની ફોટો

તમને જણાવી દઇએ કે, આ તસવીર તે સમયની છે જ્યારે આ લવબર્ડ્સ તાજેતરમાં ઇટલીના મિલાનમાં તેમનું વેકેશન સેલીબ્રેટ કરી રહ્યું હતું. તે દરમિયાન પણ બંનેની ઘણી તસવીરો સામે આવી છે અને વાયરલ થઇ છે. હવે આ તસવીર પર જેક્લીન ફર્નાન્ડીઝ, અભિષેક બચ્ચન, રકુલ પ્રીત સિંહ, તાહિરા કશ્યપ જેવા સેલેબ્સની ટિપ્પણીઓ જોવા મળી રહી છે.

જુઓ Live TV:- 

બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More