Home> Entertainment
Advertisement
Prev
Next

Airport પર આ હોટ અભિનેત્રી વાત કરી રહી હતી, અચાનક કોઈ આવીને KISS કરી ગયું - જુઓ VIDEO

વિરલ ભાયાણીએ પોતાની ઈન્સ્ટાગ્રામ વૉલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અર્શી ખાન એરપોર્ટ પર કાળા કપડામાં નજર આવી રહી છે. જેમાં એક અજીબ ઘટના કેદ થઈ ગઈ છે. 

Airport પર આ હોટ અભિનેત્રી વાત કરી રહી હતી, અચાનક કોઈ આવીને KISS કરી ગયું - જુઓ VIDEO

ઝી બ્યૂરો, અમદાવાદઃ બિગ બૉસના ઘરમાં ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) ને ટક્કર આપનારી અર્શી (Arshi Khan) ખાન અનેકવાર સમાચારોમાં રહે છે. પોતાના લુક્સ અને વીડિયોઝ અને નિવેદનોને લઈને હંમેશા કોઈ વિવાદ ઉભો કરનાર અર્શી સાથે હવે કાંઈક એવું થઈ ગયું કે જેની કોઈએ કલ્પના ન કરી હોય. તેના એક ચાહકે તેને સૌની સામે KISS કરી અને ચાલ્યો ગયો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

fallbacks

એરપોર્ટ પર બની ઘટના
આ વીડિયોમાં જે થયું એ જોઈને માત્ર અર્શી ખાન(Arshi Khan) જ નહીં તેના ચાહકો પણ પરેશાન છે. થયું એવું કે, ગઈ રાત્રે સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાની ઈન્સ્ટાગ્રામ વૉલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અર્શી ખાન(Arshi Khan)એરપોર્ટ પર કાળા કપડામાં નજર આવી રહી છે. જેમાં એક અજીબ ઘટના કેદ થઈ ગઈ છે. જુઓ આ વીડિયો...

 

સેલ્ફીના બહાને આવ્યો ચાહક
વીડિયોમાં આપણે જોઈ શકીએ છે કે અર્શી ખાન(Arshi Khan)એ કહેતી નજર આવે છે કે, 'આજે હું રમઝાનના હિસાબથી...' એટલામાં જ એક ચાહક તેની પાસે આવે છે અને સેલ્ફી લેવા લાગે છે. સેલ્ફી લીધા બાદ જતા-જતા તે અર્શીનો હાથ પકડે છે અને ચૂમી લે છે. આ જોઈને અર્શીના ચહેરા પર શૉકિંગ રિએક્શન આવે છે અને પેપરાઝીને કહે છે- ચાલો ચાલો..થઈ હયું હવે.

ચાહકોને આવ્યો ગુસ્સો
અર્શી ખાન (Arshi Khan)ના આ વીડિયોને કેટલાક જ કલાકોમાં 3 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને તેના ચાહકોમાં નારાજગી છે. કેટલાક લોકો તો કહી રહ્યા છે કે આવામાં જો સેલેબ્સ લોકોને ધક્કો મારે છે તો શું ખોટું છે. તો કેટલાક લોકો અર્શીની સહજતાના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો પોલીસમાં રિપોર્ટ કરવાની સલાહ પણ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More