Home> Entertainment
Advertisement
Prev
Next

આર્યન ખાન પિતા શાહરુખને પણ નથી આપતો સસ્તા કપડા, વસુલે છે પુરી કિંમત

Aryan Khan D'YAVOL X: આર્યન ખાનની ક્લોથિંગ બ્રાન્ડના કપડાંની કિંમત જાણીને લોકોને આંચકો લાગ્યો હતો. આ બ્રાંડના કપડાની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ શરુ થઈ હતી. આર્યનની ક્લોથિંગ બ્રાન્ડનું નામ D'YAVOL X છે. જેના કપડા ખૂબ જ મોંઘા છે. સામાન્ય માણસ આ બ્રાન્ડના કપડા ખરીદવાનું વિચારી પણ શકે નહીં.

આર્યન ખાન પિતા શાહરુખને પણ નથી આપતો સસ્તા કપડા, વસુલે છે પુરી કિંમત

Aryan Khan D'YAVOL X: શાહરૂખ ખાનની સાથે હાલ તેના સંતાનો પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ આર્યન ખાને કપડાની બ્રાન્ડ શરૂ કરી છે. આ બ્રાંડના કપડાનું વેચાણ રાતોરાત થઈ જતાં તે લાઈમલાઈટમાં આવ્યો છે. આર્યન ખાનની ક્લોથિંગ બ્રાન્ડના કપડાંની કિંમત જાણીને લોકોને આંચકો લાગ્યો હતો. આ બ્રાંડના કપડાની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ શરુ થઈ હતી. આર્યનની ક્લોથિંગ બ્રાન્ડનું નામ D'YAVOL X છે. જેના કપડા ખૂબ જ મોંઘા છે. સામાન્ય માણસ આ બ્રાન્ડના કપડા ખરીદવાનું વિચારી પણ શકે નહીં.

fallbacks

આ પણ વાંચો:

ફિલ્મોની રિલીઝ ડેટમાં મોટા ફેરફાર, જવાન, ફુકરે 3 સહિત આ ફિલ્મોની બદલી રિલઝ ડેટ

સલમાનની ટાઈગર 3માં શાહરુખના એક સીન પાછળ ખર્ચ થશે આટલા કરોડ રુપિયા

એક સાથે 70 દેશોમાં રિલીઝ થશે Adipurush ફિલ્મનું ટ્રેલર, આ તારીખે જોવા મળશે ટ્રેલર

આર્યન ખાનના D'YAVOL X બ્રાન્ડના એક જેકેટની કિંમત લાખોમાં છે. આ બ્રાન્ડની શર્ટ, ટી-શર્ટની કિંમત પણ હજારોમાં છે. મોંઘા કપડાના કારણે શાહરૂખ અને આર્યન ખાન ટ્રોલ પણ થયા હતા. જો કે કેટલાક ફેન્સને શાહરુખ ખાને એવો જવાબ આપ્યો હતો કે તે પણ ચર્ચામાં છે. 

એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે આ બ્રાંડના જેકેટ 1000, 2000 વાળા પણ બનાવો. આ ખરીદવામાં તો ઘર વેંચાય જાય... આ વાત પર શાહરુખ ખાને કહ્યું હતું કે , "આ D'YAVOL X ના લોકો મને પણ સસ્તામાં કપડા વેંચતા નથી. હું કંઈક કરું" ઉલ્લેખનીય છે કે શાહરૂખે તેના દીકરા આર્યન ખાનની ક્લોથિંગ બ્રાન્ડ માટે એડ શૂટ કરી હતી. જેમાં બંને પહેલીવાર સાથે જોવા મળ્યા હતા.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More