Home> Entertainment
Advertisement
Prev
Next

Bahubali ને ટક્કર આપશે Brahmastra! Rajamouli ની આ ફિલ્મમાં એવું તો શું છેકે, જોવા ગાંડું થયું છે આખુ ગામ!

Bahubali ને ટક્કર આપશે Brahmastra! Rajamouli ની આ ફિલ્મમાં એવું તો શું છેકે, જોવા ગાંડું થયું છે આખુ ગામ!

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ ફિલ્મમેકર એસએસ રાજમૌલી જે ફિલ્મની નામ સાથે જોડાય જાય ફેન્સ તેને બાહુબલી ફેક્ટરની આશા રાખવા લાગે છે. ત્યારે હવે આ નામ બોલીવુડની રણબીર-આલિયા સ્ટારર બ્રહ્માસ્ત્રની સાથે જોડાઈ ગયું છે. કેમ કે હવે દુનિયાભરમાં અયાન મુખર્જીની બિગ બજેટ, મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રને ચાર દક્ષિણી ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરાશે.

fallbacks

દુનિયાની સૌથી મોંઘી ચા! કોણ પીવે છે આવી ચા? 99,999 રૂપિયામાં વેચાઈ એક કિલો ચાની પત્તી!

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

કરણ જોહરે આપ્યો રાજમોલીનો સાથ-
તમને જણાવી દઈએ કે આ પહેલાં કરણ જોહરે રાજમૌલીની બાહુબલી દેશભરમાં મોટી સ્ક્રિન પર રિલીઝ કરી હતી. હવે આ ફિલ્મને સાઉથની ચાર ભાષાઓમાં રિલીઝ કરવાનો ટાસ્ક રાજમૌલીએ સંભાળી લીધો છે. તેમને સાઉથમાં તમામ ફેન્સ સુધી આ ફિલ્મ પહોંચાડવાની જવાબદારી તેમને લઈ લીધી છે.

Hot કપડા નહીં મહિલાઓની આ આદતો પુરુષોને લાગે છે સૌથી Sexy! જાણો સેક્સી શબ્દ કઈ રીતે બન્યો સ્ટાઈલ ટેગ

બ્રહ્માસ્ત્રએ અપાવી બાહુબલીની યાદ-
રાજામૌલીએ કહ્યું, "હું 'બ્રહ્માસ્ત્ર'ને ચાર દક્ષિણ ભાષાઓમાં વિશ્વભરના દર્શકો સમક્ષ રજૂ કરીને ખરેખર ખુશ છું. 'બ્રહ્માસ્ત્ર'ની સ્ટોરી સારી છે, જે તેની વાર્તા અને રજૂઆતમાં સ્પષ્ટ દેખાય છે. ઘણી રીતે, તે મને 'બાહુબલી'ની યાદ અપાવે છે, જેમાં પ્રેમ અને જુસ્સાની સખત મહેનત છે. મેં અયાનને 'બ્રહ્માસ્ત્ર' બનાવવામાં સમય લેતા જોયો છે. મેં 'બાહુબલી' માટે આવું જ કર્યું હતું.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

 

આધુનિક અને પ્રાચીનનું કોમ્બિનેશન-
તેમને કહ્યું કે, 'આ ફિલ્મ આધુનિક ટેક્નોલોજી સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની થીમ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.' નાગાર્જુન અક્કીનેનીએ કહ્યું, 'અયાન અને 'બ્રહ્માસ્ત્ર'ની અત્યંત પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવાનો અદ્ભુત અનુભવ રહ્યો છે. તેમણે કહ્યું, 'પ્રાચીન અને આધુનિક ભારતના આ સંયોજને મને આકર્ષિત કર્યો. શ્રી રાજામૌલીનું બોર્ડમાં હોવું એ બધા માટે ખૂબ જ સન્માનની વાત છે. અમે 2022માં અમારા ચાહકોને ફિલ્મ રજૂ કરવા આતુર છીએ.

RRR ફિલ્મના ટ્રેલરમાં દર્શાવાયો ભારતનો પહેલો ત્રિરંગો! જાણો કેવી રીતે બદલાયો આપણો રાષ્ટ્રધ્વજ!

આવતા વર્ષે થશે રિલીઝ-
'બ્રહ્માસ્ત્ર'ના નિર્દેશક અયાન મુખર્જીએ કહ્યું, 'બ્રહ્માસ્ત્ર' એ એક સપનું છે જે મેં ઘણા વર્ષોથી જોયુ હતું. મેં આ માટે ખૂબ જ મહેનત કરી છે. હું આ હંમેશા યાદ રાખીશ. 2022ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક, 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બર, 2022 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.

Nora ના નિતંબ પર આ ડાન્સ માસ્ટરે ફેરવ્યો હાથ! ઈન્ટરનેટ પર લોકો દબાઈ દબાઈને જોવે છે આ Video!

દિલ પર હાથ દઈને કહેજો...રાજ કપૂરની ફિલ્મમાં એવું તો શું બતાવતા? કેમ લોકો વારે વારે જોતા હતા એકની એક ફિલ્મ?

TV ની સૌથી Sexy Actress! મારકણી અદાઓ જોઈ ભલભલાને થવા લાગે ગલીપચી! ફોટા જોઈને થશે કે આજે તો...

આ અભિનેત્રીની માદક અદાઓ અને સેક્સી ફિગર જોવા ઉભરાતા હતા થિયેટર! જાણો સાઉથની સેક્સ સાયરનની કહાની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More