Home> Entertainment
Advertisement
Prev
Next

એક જ ગીતમાં 2 અભિનેત્રીઓ સાથે જબરદસ્ત રોમાન્સ! હીરોને જલસા, હીરોઈનો પણ મોજમાં! જુઓ Video

રિલીઝ થતાની સાથે જ આ ગીત સોશલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું. ગીતમાં મુખ્ય અભિનેતા બે અભિનેત્રીઓ સાથે બોલ્ડ અવતારમાં જોવા મળે છે.

એક જ ગીતમાં 2 અભિનેત્રીઓ સાથે જબરદસ્ત રોમાન્સ! હીરોને જલસા, હીરોઈનો પણ મોજમાં! જુઓ Video

નવી દિલ્હીઃ રિલીઝ થતાની સાથે જ આ ગીત સોશલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું. ગીતમાં મુખ્ય અભિનેતા બે અભિનેત્રીઓ સાથે બોલ્ડ અવતારમાં જોવા મળે છે. તમામ ભોજપુરી ફિલ્મો (Bhojpuri Movies) માં સુપરહિટ ગીતો ગઈને લોકપ્રિય બને ચુકેલા ગાયક ગલુ ગોલ્ડ  (Golu Gold) નું નવું ગીત ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. આ ગીતમાં એક નહીં પણ બે હિરોઈનો છે અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળતા લીડ હીરો આ બે હિરોઈનો સાથે રોમાન્સ કરતા જોવા મળે છે.

fallbacks

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

2 અભિનેત્રીઓ સાથે રોમાંસ:
ગીત રિલીઝ થવાની સાથે જ સોશલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. ગીતમાં, મુખ્ય અભિનેતા બે અભિનેત્રીઓ સાથે બોલ્ડ અવતારમાં જોવા મળે છે અને આ સંગીત વીડીયો માટે ઘણા બોલ્ડ દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે. ગીતનો કોન્સેપ્ટ પણ ખૂબ જ શાનદાર છે. તેનું શૂટિંગ ગામના સુંદર સ્થાનો પર કરવામાં આવ્યું છે.

 

 

 

ગીતમાં ઘણા ઈન્ટિમેટ સીન છે:
ગોલુ ગોલ્ડ (Golu Gold) ની ફેન ફોલોઈંગ છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ ઝડપથી વધી છે. તેના ગીતો સિવાય, તે કેટલાક પ્રોજેક્ટ્સમાં પડદા પર પણ દેખાયા છે. પોતાના મજબૂત અને મનોરંજક ગીતોથી ચાહકોના દિલ પર રાજ કરનાર ગોલુએ આ દરમિયાન ઘણાં ગીતો રજૂ કર્યા છે. રસપ્રદ વાત એ છે કે આ તમામ ગીતો ભોજપુરી (Bhojpuri Songs) ચાહકોમાં સુપરહિટ સાબિત થયું છે.

આ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!

ગોલુનું ફેન ફોલોઈંગ સતત વઘી રહ્યું છે:
ગોલુ ગોલ્ડ (Golu Gold) ના આ ગીતને માત્ર એક જ દિવસમાં 4 લાખ વખત જોવામાં આવ્યું છે. કોમેન્ટ બોક્સમાં ચાહકોએ આ ગીતના વખાણ કર્યા છે. જ્યાં સુધી વાત છે ગોલુ ગોલ્ડ (Golu Gold) ના આ ગીતના રિલિક્સની તો આને લખ્યું છે રોહિત પાઠકે અને મ્યૂઝિક આપ્યું છે જેપી તિવારીએ.

યુવતીઓ જ નહીં યુવકોના કપડા કઢાવીને પણ મજા લે છે ફિલ્મ નિર્માતાઓ! આ અભિનેતાએ કર્યો મોટા ચોંકાવનારો ખુલાસો

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More