Home> Entertainment
Advertisement
Prev
Next

ન્યૂડ VIDEO થયો છે VIRAL! અને પછી આ પાકિસ્તાની હસીનાએ ભર્યું મોટું પગલું 

ગયા અઠવાડિયે રબીનો એક અંગત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તે ટોપલેસ અવસ્થામાં ડાન્સ કરતી જોવા મળી હતી.

ન્યૂડ VIDEO થયો છે VIRAL! અને પછી આ પાકિસ્તાની હસીનાએ ભર્યું મોટું પગલું 

નવી દિલ્હી : પાકિસ્તાની ગાયિકા રબી પિરઝાદા (Rabi Peerzada) પોતાનો ન્યૂડ (Nude) વીડિયો (Video) વાઇરલ થવાને પગલે મનોરંજન ઉદ્યોગ છોડવાનો નિર્ણય કર્યો છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરી છે. તેણે કહ્યું છે કે મેં મારી જાતને મનોરંજન ઉદ્યોગથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. લોકો મારા પાપને માફી આપી અને મારા માટે દિલમાં કોઈ કડવાશ ન રાખે. સિંગરે ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન સાથે વાત કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

fallbacks

ગયા અઠવાડિયે રબીનો એક અંગત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તે ટોપલેસ અવસ્થામાં ડાન્સ કરતી જોવા મળી હતી. તેના આ વીડિયોની પાકિસ્તાનમાં ભરપુર ટીકા થઈ હતી અને લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી. આ વિવાદને કારણે શુક્રવારે તે ટ્વિટર પર ટ્રેન્ડ પણ થવા લાગી હતી. આ વિવાદ પછી હવે તેણે શોબીઝ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. 

રબીએ થોડા સમય પહેલાં કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદી પર આત્મઘાતી હુમલો કરવાની ધમકી પણ આપી હતી. એ પહેલાં તેણે સાપ અને મગરમચ્છ સાથે 15 સેકંડનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને એને પીએમ મોદી પર છોડવાની ધમકી આપી હતી. જોકે રબીના આ વીડિયો પછી પાકિસ્તાન પંજાબ પ્રાંતના વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન વિભાગે તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને લાહોરની કોર્ટે રબી વિરૂદ્ધ વોરંટ પણ જાહેર કર્યું હતું. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More