Bold Photo: 'બિગ બોસ 14' (Bigg Boss 14) માં પોતાનો જાદૂ પાથર્યા બાદ નિક્કી તંબોલી સતત લાઇમલાઇટમાં છે. અભિનેત્રીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એવા ફોટા શેર કરી દીધા છે કે તે તહેલકો મચાવી રહ્યા છે. ફોટા અભિનેત્રી કેમેરા સામે પેન્ટ ખોલીને બેઠી છે.
મોનોકિની પહેરેલી જોવા મળી
આ ફોટામાં નિક્કી તંબોલી બ્લેક કલરની મોનોકિની પહેરેલી જોવા મળે છે. અભિનેત્રી તેન પહેરી જમીન પર બેઠેલી છે અને કિલર પોઝ આપી રહી છે.
ખોલ્યા પેન્ટના બટન
મોનોકિની સાથે નિક્કી તંબોલી બ્લેક કલરની પેન્ટ પણ પહેરી છે. અભિનેત્રીની આ બોલ્ડ ફોટો જોઇ તેમના ફેન્સ દંગ રહી ગયા. પોતાના લુકને પુરો કરવામ આટે નિક્કી ઓપન હેર સાથે લાઇટ મેકઅપમાં જોવા મળી.
વર્તાવી રહી છે કહેર
નિક્કી તંબોલી આ ફોટામાં કેમેરા સાથે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટાને નિક્કીએ પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું- 'ડબલ ટેપ કરો'
સૂતા સૂતા પણ આપ્યા પોઝ
આ પહેલાં નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયા પર આ ડ્રેસને પહેરી કેટલા ફોટા શેર કર્યા હતા. આ ફોટોઝમાં અભિનેત્રી કેમેરા સામે સૂતા સૂતા પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીની અદાઓ આટલી બધી કાતિલાના હતી કે લોકો તેમના આ ફોટોશૂટ પર જોરદાર કોમેન્ટ કરવા લાગ્યા. આ ફોટોશૂટને શેર કરતાં કેપ્શનમાં લખ્યું- 'તમારું ધ્યાન ખેંચી લીધું... એટલા માટે હવે કેપ્શનની જરૂર નથી.'
'બિગ બોસ' થી મળી પોપુલારિટી
અત્રે ઉલ્લેખનીય છે કે નિક્કી તંબોલી આમ તો સાઉથ સિનેમાની કલાકાર છે, પરંતુ 'બિગ બોસ 14' બાદથી તેમની ઓળખ ખૂબ વધી ગઇ છે. જોકે નિક્કી 'બિગ બોસ 14' જીતી શકી નહી, પરંતુ તેમની ફેન ફોલોઇંગમાં જોરદાર વધારો થયો છે. આ શો બાદ નિક્કી 'ખતરોના ખેલાડી' શોમાં પણ જોવા મળી હતી જેમાં ફેન્સે તેમના કામને ખૂબ પસંદ કર્યુંં. ગત વખતે નિક્કી મ્યૂઝિક વીડિયો 'દિલ કિસી સે' માં જોવા મળી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે