Home> Entertainment
Advertisement
Prev
Next

Bigg Boss 16 Grand Finale: બિગ બોસ ફિનાલેમાં ફરી એકવાર સાથે જોવા મળ્યા પ્રિયંકા-અંકિત, તસવીરોમાં જોવા મળી હોટ કેમેસ્ટ્રી

Bigg Boss 16 Grand Finale:  પ્રિયંકા ચહર ચૌધરી વિશે ઘણા લોકો માને છે કે તે આ વખતે બિગ બોસ એજ જીતશે! ફાઈનલ રિઝલ્ટ આવવામાં તો હજુ સમય છે, પરંતુ સોશિયલ મીડિયા પર પ્રિયંકાને લઈને ઘણી હલચલ મચેલી છે. પરંતુ આ વખતે વાત બિગ બોસ જીતવાની નથી પરંતુ તેના 'ક્લોઝ ફ્રેન્ડ' અને એક્ટર અંકિત ગુપ્તા અને તેમની કેમેસ્ટ્રી વિશેની છે. પ્રિયંકા અને અંકિત ફરી એકવાર બિગ બોસના ઘરમાં સાથે જોવા મળ્યા અને તેમની કેમેસ્ટ્રી જોઈને 'PriyAnkit'ના ફેન્સ પાગલ થઈ રહ્યા છે...

fallbacks

fallbacks

બિગ બોસ 16 ગ્રાન્ડ ફિનાલે
બિગ બોસ 16નો ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ નજીક છે અને હવે તમામ ચાહકોની નજર આ વખતે એના પર છે કે કોણ ટ્રોફી જીતશે. પ્રિયંકા ચહર ચૌધરીનું નામ સૌથી લોકપ્રિય સ્ટાર્સમાં સામેલ છે.

fallbacks

આ પણ વાંચો

દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
અમિત શાહે કેમ કર્યા 'કાંતારા'ના વખાણ? ફિલ્મ વિશેના નિવેદનનો વીડિયો થઈ ગયો વાયરલ

પ્રિયંકા ચહર ચૌધરી - અંકિત ગુપ્તા
બિગ બોસ 16ના શરૂઆતના દિવસોમાં પ્રિયંકાઅને અંકિત ખૂબ જ ક્લોઝ ફ્રેન્ડ્ઝ હતા અને તેમની કેમેસ્ટ્રી પણ ચાહકોને ખુબ પસંદ આવે છે. અંકિત શોમાંથી બહાર થઈ ગયો હતો પરંતુ પ્રિયંકા હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે.

fallbacks

બિગ બોસ 16માં ફરી સાથે જોવા મળ્યા અંકિત - પ્રિયંકા 
પ્રિયંકા અને અંકિતના ઘણા ફેન્સ છે અને તેમની કેમેસ્ટ્રી પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. જો તમે પણ તેમના ફેન છો, તો અમે તમને જણાવી દઈએ કે બિગ બોસના અંત પહેલા, તમે આ રિયાલિટી શોના ઘરમાં પ્રિયંકા-અંકિતને ફરીથી સાથે જોઈ રહ્યા છો.

fallbacks

પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાના ફોટોઝ 
બિગ બોસના ઘરમાં પ્રિયંકા અને અંકિતનું ફરી સાથે જોવા મળવું ફેન્સ માટે કહું જ ઈમોશનલ મુમેન્ટ છે. બંને સ્ટાર્સની ખુશી અને તેમનીએકબીજા સાથે ટ્યુનિંગ લોકોને ખુબ પસંદ આવે છે.

fallbacks

ખુશીથી ઝૂમી ઉઠ્યા `PriyAnkit'ના ફેન્સ
પ્રિયંકા અને અંકિતની જોડીનું એક નેમ છે, જે `PriyAnkit'' છે. '`PriyAnkit''ના ફેન્સ આ 'ક્લોઝ ફ્રેન્ડ્ઝ'ના ફોટા એકસાથે જોઈને ખૂબ જ ખુશ છે અને ખુબ પસંદ કરી રહ્યા છે. 

fallbacks

આ પણ વાંચો
શું કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની હકાલપટ્ટી થશે? આ પાટીદાર નેતાના નામનો ગણગણાટ શરૂ 
Women's T20 WC: ભારત-પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે મેચ, જાણો કોનું પલડું છે ભારે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More